Pakistan: Dilip Kumar અને Raj Kapoorનાં પૂર્વજોના ઘરને સંગ્રહાલયમાં ફેરવવા પાકિસ્તાન સરકારે જાહેર કર્યા 2.30 કરોડ રુપિયા

Pakistan : ખૈબર પખ્તુનખ્વાનાં પુરાતત્વ નિયામક અબ્દુસ સમદે જણાવ્યું હતું કે સરકાર બંને ઘરોનો કબજો લેશે અને માળખાને તેના જૂના સ્વરૂપમાં પુનર્સ્થાપિત કરવાનું કામ શરૂ કરશે.

Pakistan: Dilip Kumar અને Raj Kapoorનાં પૂર્વજોના ઘરને સંગ્રહાલયમાં ફેરવવા પાકિસ્તાન સરકારે જાહેર કર્યા 2.30 કરોડ રુપિયા
Dilip Kumar House
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 22, 2021 | 5:22 PM

પાકિસ્તાન સ્થિત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે પેશાવર (Peshawar) માં બોલિવૂડ (Bollywood) ના મહાન અભિનેતા રાજ કપૂર (Raj Kapoor) અને દિલીપ કુમાર (Dilip Kumar) ની પેશાવરમાં રહેલી પૂર્વજોની હવેલીઓને ખરીદીને સંગ્રહાલયોમાં ફેરવવા માટે 2.30 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બંને હવેલીઓના હાલના માલિકોને ખરીદી માટે અંતિમ નોટિસ ફટકાર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.

ઇમારતો ફરીથી જૂના સ્વરૂપમાં જોવા મળશે

ખૈબર પખ્તુનખ્વાનાં પુરાતત્વ નિયામક અબ્દુસ સમદે જણાવ્યું હતું કે સરકાર બંને ઘરોનો કબજો લેશે અને માળખાને તેના જૂના સ્વરૂપમાં પુનર્સ્થાપિત કરવાનું કામ શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે સરકાર બંને ઇમારતોને સંરક્ષિત કરશે જેથી લોકોને ફિલ્મ ઉદ્યોગમાં દિલીપ કુમાર (Dilip Kumar) અને રાજ કપૂર (Raj Kapoor) ના યોગદાન વિશે જાણી શકે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આ કિંમત નક્કી કરવામાં આવી છે

ખૈબર પખ્તુનખ્વાની સરકારે 6.25 મરલામાં બાંધેલા રાજ કપુર (Raj Kapoor) ના મકાન અને ચાર મરલામાં બનેલા દિલીપકુમાર (Dilip Kumar) ના મકાન માટે અનુક્રમે 1.50 કરોડ રુપયા અને 80 લાખ રુપયાની કિંમત નક્કી કરી છે.

વર્તમાન માલિકોએ માંગી ભારે રકમ

તમને જણાવી દઈએ કે મરલા એ ભારત (India) , પાકિસ્તાન (Pakistan) અને બાંગ્લાદેશ (Bangladesh) માં જમીન માપનો જૂનો સ્કેલ છે અને એક મરલા 272.25 ચોરસ ફૂટ જેટલુ હોય છે. કપૂરની હવેલીના હાલના માલિક અલી કાદિરે 20 કરોડ આપવાની માંગ કરી છે, જ્યારે દિલીપકુમારના મકાનના હાલના માલિક ગુલ રહમાન મોહમ્મદે કહ્યું હતું કે સરકારે મકાનને 3.50 કરોડના બજાર ભાવે ખરીદવું જોઈએ.

આ હાવલીઓ ક્યાં આવેલી છે

ઉલ્લેખનીય છે કે રાજ કપૂર (Raj Kapoor) ના પૂર્વજ નિવાસ પેશાવર (Peshawar) ના કિસ્સા ખ્વાની બજારમાં છે, જેનું નિર્માણ તેમના દાદા દિવાન બશ્વેશ્વરનાથ કપૂરે 1918 થી 1922 ની વચ્ચે બાંધ્યો હતો. દિલીપ કુમાર (Dilip Kumar) નું પૂર્વજોનું ઘર પણ આ વિસ્તારમાં છે.

આ પણ વાંચો :- જ્યારે Shahrukh Khan નાં કારણે Aamir Khan ની ઓનસ્ક્રીન પુત્રીએ નહોતા ધોયા હાથ, કારણ જાણીને તમે ચોંકી જશો

આ પણ વાંચો :- Video : Sushant Singh Rajput ના બેસ્ટ ફ્રેન્ડ મહેશ શેટ્ટીના જન્મદિવસ પર Ankita Lokhande એ બિલ્ડીંગમાં મચાવી ધમાલ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">