કોરોના વાઈરસ: ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની વેક્સીનના ટ્રાયલના પરિણામ અસરદાર

બ્રિટનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટી કોરોના વાઈરસની વેક્સીન બનાવવામાં સફળ થવાની નજીક પહોંચતી જોવા મળી રહી છે. ઓક્સફોર્ડની વેક્સીન ટ્રાયલમાં સુરક્ષિત અને ઈમ્યુનિટીને મજબૂત કરવામાં સફળ સાબિત થઈ છે. તેના પરિણામ ખુબ ઉત્સાહજનક રહ્યા છે. પરીક્ષણમાં લગભગ 1,077 લોકોને સામેલ કરવામાં આવ્યા અને તેમને વેક્સીન આપવામાં આવી. તેમાં એન્ટીબોડી અને વાઈટ બ્લડ સેલ્સ બન્યા, જે કોરોના વાઈરસ […]

કોરોના વાઈરસ: ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની વેક્સીનના ટ્રાયલના પરિણામ અસરદાર
Follow Us:
| Updated on: Sep 23, 2020 | 2:58 PM

બ્રિટનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટી કોરોના વાઈરસની વેક્સીન બનાવવામાં સફળ થવાની નજીક પહોંચતી જોવા મળી રહી છે. ઓક્સફોર્ડની વેક્સીન ટ્રાયલમાં સુરક્ષિત અને ઈમ્યુનિટીને મજબૂત કરવામાં સફળ સાબિત થઈ છે. તેના પરિણામ ખુબ ઉત્સાહજનક રહ્યા છે. પરીક્ષણમાં લગભગ 1,077 લોકોને સામેલ કરવામાં આવ્યા અને તેમને વેક્સીન આપવામાં આવી. તેમાં એન્ટીબોડી અને વાઈટ બ્લડ સેલ્સ બન્યા, જે કોરોના વાઈરસ સામે લડવામાં સક્ષમ હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે વેક્સીનનું મોટા પ્રમાણમાં ટ્રાયલ બાકી છે. બ્રિટને પહેલા જ વેક્સીનના 10 કરોડ ડોઝ સુરક્ષિત કરી લીધા છે. ભારતમાં પણ આ વેક્સીનનું ઉત્પાદન થઈ રહ્યું છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓક્સફોર્ડ વેક્સીનનું ઉત્પાદન કરવાની જવાબદારી મળી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોરોનાની વેક્સીનની દોડમાં હાલમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની વેક્સીન જ સૌથી આગળ છે. જો બધુ જ બરાબર રહ્યું તો ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રજેનેકા દ્વારા તૈયાર આ વેક્સીન સપ્ટેમ્બર સુધી લોકો માટે આવી જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">