ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની રસી દરમિયાન એક વોલંન્ટિયરનું મોત, રસીનું ટ્રાયલ રોકવામાં નહીં આવે

કોરોના વાઈરસને પહોંચી વળવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની જે રસીની આશા સેવાઈ રહી છે, તે રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ બ્રાઝિલમાં ચાલી રહ્યું છે. જે દરમિયાન એક વોલંન્ટિયરનું મોત થયું છે. બ્રાઝિલની હેલ્થ ઓથોરિટીએ આ વાતની જાણકારી આપી હતી. જોકે આ વોલેન્ટિયરને વેક્સિન આપવામાં આવી નહોતી અને એટલા માટે રસીનું ટ્રાયલ રોકવામાં નહીં આવે. યુનિવર્સિટીએ […]

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની રસી દરમિયાન એક વોલંન્ટિયરનું મોત, રસીનું ટ્રાયલ રોકવામાં નહીં આવે
Pinak Shukla

|

Oct 22, 2020 | 5:25 PM

કોરોના વાઈરસને પહોંચી વળવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની જે રસીની આશા સેવાઈ રહી છે, તે રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ બ્રાઝિલમાં ચાલી રહ્યું છે. જે દરમિયાન એક વોલંન્ટિયરનું મોત થયું છે. બ્રાઝિલની હેલ્થ ઓથોરિટીએ આ વાતની જાણકારી આપી હતી. જોકે આ વોલેન્ટિયરને વેક્સિન આપવામાં આવી નહોતી અને એટલા માટે રસીનું ટ્રાયલ રોકવામાં નહીં આવે. યુનિવર્સિટીએ આ જાણકારી આપી છે કે વૉલંટિયર બ્રાઝિલનો હતો. તે 28 વર્ષનો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati