એક રસ્તો એવો પણ છે, જ્યાંથી મળે છે હાડકા અને હાડપિંજર, રોડ બનાવવામાં 10 લાખ લોકો માર્યા ગયા હતા

આ રસ્તો રશિયાના (Russia) બાહ્ય પૂર્વીય ક્ષેત્રનો એક હાઇવે છે. તેનું નામ કોલાયામા હાઇવે છે, જે 2,025 કિલોમીટર લાંબો છે.

એક રસ્તો એવો પણ છે, જ્યાંથી મળે છે હાડકા અને હાડપિંજર, રોડ બનાવવામાં 10 લાખ લોકો માર્યા ગયા હતા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Mar 14, 2021 | 10:08 AM

સામાન્ય રીતે રસ્તો બનાવવા માટે કપચી અને ડામર કે સિમેન્ટ અને ઈંટ- પથ્થરનો ઉપયોગ થાય છે. પરંતુ જો તમને ખબર પડે કે એક રસ્તો બનાવવા માટે હાડકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તમે તેને માનશો ? તમને આ જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ એકદમ સાચું છે. હાડકાંના ઉપયોગને લીધે, આ માર્ગને ‘હાડકાઓના માર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ રસ્તો રશિયાના (Russia) બાહ્ય પૂર્વીય ક્ષેત્રનો એક હાઇવે છે. તેનું નામ કોલાયામા હાઇવે છે, જે 2,025 કિલોમીટર લાંબો છે. આ હાઈવે પર માનવ હાડકાં અને હાડપિંજર વારંવાર જોવા મળે છે. ‘હાડકાઓનો માર્ગ’ તરીકે ઓળખાતા આ હાઇવેની વાર્તા ડરાવી દેનાર છે. શિયાળામાં આ વિસ્તારના રસ્તાઓ બરફથી ઢંકાયેલા હોય છે. બરફના કારણે વાહનો રસ્તા પર લપસી પડતા નથી, તેથી રસ્તો બનાવતી વખતે માનવ હાડકાં પણ રેતીમાં ભળી ગયા હતા.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

તેને બનાવવા માટે 1 મિલિયન લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

આ હાઇવેનું નિર્માણ સોવિયત યુનિયનના તાનાશાહ જોસેફ સ્ટાલિનના સમયમાં કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે તેને બનાવવામાં બે થી 10 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ખરેખર, જ્યારે આ હાઇવેનું બાંધકામ 1930માં શરૂ થયું ત્યારે મજૂરો અને કેદીઓ આ કામમાં રોકાયેલા હતા. જેમને કોલયમા શિબિરમાં બંધક બનાવ્યા હતા.

જે કોઈ કેદી એકવાર કોલયમા કેમ્પમાં જતો રહે છે પછી ત્યાંથી પાછા ફરવું અશક્ય હતુ જે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો તે કાં તો રીંછનો શિકાર બન્યા અથવા તીવ્ર શરદી અને ભૂખથી મરી ગયા. મૃત્યુ પામેલા કેદીઓને રસ્તાની અંદર દફનાવવામાં આવ્યા હતા. આને કારણે, અહીં હંમેશાં મનુષ્યના હાડકાં જોવા મળે છે અને આ માર્ગને ‘હાડકાંનો માર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">