કોરોના કાળમાં રાહતના સમાચાર, આવી RNA આધારિત ત્રીજી વેક્સિન, ફીઝમાં પણ રાખી શકાશે

કોરોનાની રસીને લઈને જર્મનીથી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક જર્મન કંપનીએ ત્રીજી આરએનએ રસી ક્વોરેક વિકસાવી છે. રસી તેના પરીક્ષણના અંતિમ તબક્કામાં છે તેના પરિણામો આવતા અઠવાડિયે જાહેર થવાની સંભાવના છે. આ રસીની વિશેષતા એ છે કે તે સામાન્ય ફ્રીઝના તાપમાન પર પણ સંગ્રહિત કરી શકાય છે.

કોરોના કાળમાં રાહતના સમાચાર, આવી  RNA આધારિત ત્રીજી વેક્સિન, ફીઝમાં પણ રાખી શકાશે
આવી RNA આધારિત ત્રીજી વેક્સિન, ફીઝમાં પણ રાખી શકાશે
Follow Us:
| Updated on: May 07, 2021 | 5:26 PM

વિશ્વભરમાં Corona નો કહેર સતત વધી રહ્યો છે. જેમાં હાલ જર્મનીથી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક જર્મન કંપનીએ ત્રીજી આરએનએ રસી ક્વોરેક વિકસાવી છે. રસી તેના પરીક્ષણના અંતિમ તબક્કામાં છે તેના પરિણામો આવતા અઠવાડિયે જાહેર થવાની સંભાવના છે. આ રસીની વિશેષતા એ છે કે તે સામાન્ય ફ્રીઝના તાપમાન પર પણ સંગ્રહિત કરી શકાય છે.

Corona વાયરસ ફેલાવાના પ્રારંભિક તબક્કે, ડઝનેક કંપનીઓએ એન્ટીવાયરસ રસી બનાવવા માટે સંઘર્ષ શરૂ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન કેટલાકએ જૂની પદ્ધતિઓ અપનાવી અને મૃત વાયરસથી રસી બનાવવાનું શરૂ કર્યું. બીજી બાજુ કેટલીક કંપનીઓએ જોખમી અભિગમ અપનાવ્યો છે જેને આરએનએ ટેકનોલોજી કહેવામાં આવે છે. આમાંની કેટલીક કંપનીઓને હજી સુધી કોઈ પણ અધિકૃત રસી બનાવવાનો અનુભવ નથી થયો. જોખમ લેવાનો ફાયદો પણ હતો. ફાઈઝર-બાયોનોટેક અને મોડર્ના નામની બે કંપનીઓ આરએનએ આધારિત કોરોના રસીના પરીક્ષણમાં સફળ રહી હતી અને બંને પણ ખૂબ અસરકારક હોવાનું જણાયું હતું. આ બંને રસીથી અત્યાર સુધી 90 દેશોના લાખો લોકોને સુરક્ષા મળી છે.

વિશ્વના ઘણા ભાગોમાં, જ્યાં Corona ને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે, આ બંને રસીની પહોંચ ઘણી ઓછી છે. આનું મુખ્ય કારણ આ બંને રસીનું જાળવણી છે. આ બંને રસી રાખવા માટે તાપમાન આશરે -80 °સેલ્શિયસ જરૂરી છે. જે આ દેશોમાં શક્ય નથી. દરમિયાન, જર્મનીમાં વિકસિત રસીની જાળવવી પ્રમાણમાં અનેક રીતે સરળ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ક્વોરેક રસીના પરિણામો અંગે નિષ્ણાતો આશાસ્પદ કેટલાંક રસીકરણ નિષ્ણાતો ક્વોરેક રસીના પરિણામ વિશે ઉત્સાહિત છે. કારણ કે ફાઇઝર અને મોડર્નાની જેમ આની માટે પણ ડીપ ફ્રીઝરની જરૂર રહેશે નહીં. તે સામાન્ય ફ્રીઝમાં પણ સંગ્રહિત કરી શકાય છે. આનો અર્થ એ કે આ રસી વિશ્વના દેશોમાં સરળતાથી સુલભ થઈ જશે.

આરએનએ ટેકનોલોજી શું છે તે રસી વિકાસની સૌથી આધુનિક પદ્ધતિ માનવામાં આવે છે. રોગપ્રતિકારક પ્રોટીન શરીરના આરએનએ અને ડીએનએનો ઉપયોગ કરીને વિકસિત થાય છે. જે વાયરસના ચેપને અવરોધિત કરવાનું કામ કરે છે અને શરીરના કોષોને કોરોના વાયરસના ચેપથી સુરક્ષિત કરે છે.

મેરીલેન્ડ કંપની નોવાકસે તેની પ્રોટીન આધારિત રસી માટે ટૂંક સમયમાં યુએસ ઓથોરિટી પાસેથી મંજૂરી લે તેવી અપેક્ષા છે. ભારતમાં ફાર્મા કંપની બાયોલોજિકલ ઇ ટેક્સાસના સંશોધનકારો દ્વારા બનાવવામાં આવેલ પ્રોટીન આધારિત રસીનું પણ પરીક્ષણ કરી રહી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">