NEPAL: કોર્ટની અવમાનનાથી PM OLIની મુશ્કેલીઓ વધી, સુપ્રીમમાં હાજર થવા ફરમાન

PM OLIએ 20 ડીસેમ્બરના રોજ નેપાળની સંસદ ભંગ કરી હતી. તેમના સંસદ ભંગ કરવાનાં નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં 13 જેટલી અરજીઓ કરવામાં આવી છે.

NEPAL: કોર્ટની અવમાનનાથી PM OLIની મુશ્કેલીઓ વધી, સુપ્રીમમાં હાજર થવા ફરમાન
નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 28, 2021 | 6:59 PM

નેપાળના કાર્યકરી વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી ( PM OLI)ની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઇ રહી. નેપાળની સુપ્રીમ કોર્ટ (Supreme Court of Nepal)એ વડાપ્રધાન ઓલી વિરૂદ્ધ દાખલ એક કેસમાં સુપ્રીમ કોર્ટની અવમાનના બદલ સુપ્રીમ કોર્ટે તેમને નોટીસ ફટકારીને લેખિતમાં જવાબ સાથે હાજર થવા ફરમાન આપ્યું છે. કોર્ટની નોટીસના જવાબમાં વડાપ્રધાન ઓલીએ સાત દિવસનો સમય માંગ્યો છે.

સુપ્રીમમાં PM OLI વિરૂદ્ધ અવમાનના બે કેસો ગત મંગળવારે વડાપ્રધાન ઓલી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોર્ટની અવમાનનાના બે કેસો રજિસ્ટર્ડ થયા છે. નેપાળના વરિષ્ઠ વકીલ કુમાર શર્મા આચાર્ય અને કંચન કૃષ્ણ નુપાએ વડાપ્રધાન ઓલી વિરૂદ્ધ આ કેસો કર્યા છે. વડાપ્રધાન ઓલી પર આરોપ છે કે તેમણે કોર્ટ વિરૂદ્ધ અપમાનજનક ટીપ્પણી કરી છે તેમજ કોર્ટ પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રયત્ન કર્યા છે.

PM OLIએ કોર્ટ પર કરી હતી ટીપ્પણી 22 જાન્યુઆરીએ વડાપ્રધાન ઓલીએ કેડર્સને સંબોધિત કરતા નેપાળની સંસદ ભંગ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. એમણે કહ્યું કે એમના આ નિર્ણય પર વકીલો તેમની વિરૂદ્ધ ઘૃણા ફેલાવવાનું કામ કરી રહ્યાં હતા, જયારે નેપાળના બંધારણમાં ભંગ થયેલી સંસદને ફરી સક્રિય કરવાનું કોઈ પ્રાવધાન નથી. કેડર્સને સંબોધિત કરતા વડાપ્રધાન ઓલીએ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ વકીલ કૃષ્ણા પ્રસાદ ભંડારી પર પણ ટીપ્પણી કરી હતી.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

20 ડિસેમ્બરે સંસદનો ભંગ કર્યો હતો વડાપ્રધાન ઓલીએ 20 ડીસેમ્બરના રોજ નેપાળની સંસદ ભંગ કરી હતી. તેમના સંસદ ભંગ કરવાનાં નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં 13 જેટલી અરજીઓ કરવામાં આવી છે. 24 જાન્યુઆરીએ વરિષ્ઠ વકીલ કૃષ્ણા પ્રસાદ ભંડારીએ કહ્યું કે વડાપ્રધાન ઓલીએ સુપ્રીમકોર્ટના વકીલો પર અપમાનજનક ટીપ્પણી કરી હતી.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">