“મા તે મા બીજા બધા વગડાના વા”, બન્ને હાથ વગર પણ પુત્રીની સંપૂર્ણ સંભાળ રાખી રહી છે આ માતા !

બેલ્જિયમની એક મહિલા દરેક માટે પ્રેરણારૂપ બની છે. સારાહ તલ્બી નામની આ મહિલાને જન્મથી જ બંને હાથ નથી. છતાં તે ઘરના બધા કામ અને તેની બે વર્ષની પુત્રીની પણ સારી રીતે સંભાળ રાખી રહી છે.

મા તે મા બીજા બધા વગડાના વા, બન્ને હાથ વગર પણ પુત્રીની સંપૂર્ણ સંભાળ રાખી રહી છે આ માતા !
This mother take care of her daughter even without hands
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 2:26 PM

Viral : બેલ્જિયમની સારાહ તાલ્બી નામની આ મહિલા હાલ ખુબ ચર્ચામાં છે.આ મહિલાને જન્મથી જ બંને હાથ નથી, છતા તે ઘરના તમામ કામ કરે છે સાથે, તે તેની બે વર્ષની પુત્રીની (Daughter) પણ સારી રીતે સંભાળ રાખે છે. સારાહે તેની આ ખોટને પોતાની નબળાઈ નહીં પરંતુ તેની તાકાત બનાવી છે. વિકલાંગ હોવા છતાં સારાહ નિશ્ચિતપણે જીવનની તમામ મુશ્કેલીઓનો સામનો કરે છે.

હાથ ન હોવાનો કોઈ અફસોસ નથી : સારાહ તાલ્બી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અહેવાલ મુજબ, 38 વર્ષીય સારાહ તેના પગથી બધુ કામ કરી શકે છે, જે સામાન્ય રીતે લોકો તેના હાથથી કરતા હોય છે. સારાહ બેલ્ઝિયમના બ્રુસેલ્સ શહેરમાં (Brussels City)રહે છે.  સારાહના જણાવ્યા અનુસાર, તેને હાથ ન હોવાનો કોઈ અફસોસ નથી, તેણે જણાવ્યુ કે, શરૂઆતમાં પગ સાથે કામ કરવામાં થોડી મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ બાદમાં મને તેની આદત પડી ગઈ. તમને જણાવી દઈએ કે, સારાએ શાળાકીય શિક્ષણ પછી અંગ્રેજી અને સ્પેનિશમાં ટ્રાન્સલેશનનો કોર્સ (Translation Course) કર્યો છે.

ઘરના તમામ કામ પગથી કરે છે આ મહિલા

મળતી માહિતી મુજબ, સારાહ ઘરના તમામ કામો પગથી કરે છે, જેમાં વાળ બનાવવાથી લઈને શાકભાજી કાપવા સુધી, તમામ કામ તે પગ વડે કરે છે. સારાહને લિલિયા નામની બે વર્ષની પુત્રી છે, જેનો જન્મ 2018 માં થયો હતો. સારાહ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ખૂબ સક્રિય છે. આ એકાઉન્ટ પર, તે તેની અને પુત્રી સાથે ઘણી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

View this post on Instagram

A post shared by Sarah Talbi (@saritalbi)

આ રીતે રાખી રહી છે પુત્રીની સંભાળ

સારાહનું ઇન્સ્ટાગ્રામની કેટલીક તસવીર (Photos) જોઈને એવું લાગે છે કે તે તેની દીકરીનું ખૂબ ધ્યાન રાખે છે. પગથી ખોરાક બનાવીને તે તેની દીકરીને મોં વડે ચમચી પકડીને તેને ખવડાવતી જોવા મળી રહી છે. સારાહ કહે છે કે અપંગ હોવા ઉપરાંત, તે એક બાળકની માતા છે. તે આ બાબતે ખૂબ જ ખુશ છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સારાએ પોતાની દીકરી સાથે ઘણી તસવીરો શેર કરી છે, જેમાં બંને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video : ઘોડાની પીઠ પર ચઢીને આ બકરાને મજા આવી, બંનેની મસ્તીનો આ વીડિયો જોઇને તમારો દિવસ બની જશે

આ પણ વાંચો:  Photo : 90 ડિગ્રીની ટેકરી પર ફટાકથી ચઢી ગયો દિપડો ! લોકો જોઇને બોલ્યા કે ‘બીજુ કોઇ પ્રાણી આની કલ્પના પણ ન કરી શકે’

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">