Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પહેલી Pakistan મુલાકાત, મોસ્કો અને ઈસ્લામાબાદ વચ્ચે મંત્રણા શરૂ

રશિયાના(Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) આ વર્ષે પ્રથમ વખત પાકિસ્તાનની(Pakistan) મુલાકાતે જઈ રહ્યા છે. તેમની મુલાકાતને અંતિમ સ્વરૂપ આપવા માટે ઈસ્લામાબાદ અને મોસ્કો(Moscow) વચ્ચે વાતચીત ચાલી રહી છે.

Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પહેલી Pakistan મુલાકાત, મોસ્કો અને ઈસ્લામાબાદ વચ્ચે મંત્રણા શરૂ
Vladimir-Putin maiden pakistan visit (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 4:57 PM

રશિયાના(Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) આ વર્ષે પ્રથમ વખત પાકિસ્તાનની(Pakistan) મુલાકાતે જઈ રહ્યા છે. તેમની મુલાકાતને અંતિમ સ્વરૂપ આપવા માટે ઈસ્લામાબાદ અને મોસ્કો(Moscow) વચ્ચે વાતચીત ચાલી રહી છે. છેલ્લા બે વર્ષથી પુતિનની ઈસ્લામાબાદ મુલાકાત અંગે બંને પક્ષો તરફથી ચર્ચા થઈ રહી હતી. જો કે, કોવિડ-19(Covid-19) મહામારી સહિતના કારણોના લીધે તેનો અમલ થઈ શક્યો નથી.

મીડિયા આઉટલેટ્સ અનુસાર, પુતિન તેમની મુલાકાત દરમિયાન પાકિસ્તાન સાથે “Big Ticket Projects” અને અન્ય પહેલની જાહેરાત કરી શકે છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને વ્લાદિમીર પુતિનને પહેલેથી જ ઔપચારિક આમંત્રણ આપ્યું છે અને તેમણે ગયા મહિને તેમની ટેલિફોનિક વાતચીત દરમિયાન રશિયન નેતાને બીજી વાર આમંત્રણ આપ્યું હતું.

બીજી તરફ પુતિને કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનની મુલાકાત લેવા ઈચ્છે છે જ્યારે રશિયા પાસે ‘વેચવા માટે કંઈક મોટું’ હોય. ઇમરાન ખાન અને વ્લાદિમીર પુતિન આવતા મહિને વિન્ટર ઓલિમ્પિકના(Winter Olympics) ઉદ્ઘાટન સમારોહ વખતે બેઇજિંગમાં(Beijing) મળવાની અપેક્ષા છે. ગયા વર્ષે, પાકિસ્તાન અને રશિયાએ કરાચીના(Karachi) પોર્ટ કાસિમથી લાહોર સુધી 1,100 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇનના નિર્માણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ગેસ પાઈપલાઈન ડીલ પર હસ્તાક્ષર થતાં પુતિનના પાકિસ્તાન જવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે. અહેવાલ મુજબ, ઇસ્લામાબાદ આતુર છે કે રાષ્ટ્રપતિ પુતિન અબજો ડોલરના ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે, જે આ વર્ષના અંતમાં શરૂ થઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પાકિસ્તાન રશિયા સાથે વધુ સારા સંબંધો બનાવવા માંગે છે એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યું હતું કે પાકિસ્તાનનો સ્ટીમ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ એક મોટો પ્રોજેક્ટ છે જે મોસ્કો અને ઈસ્લામાબાદ દ્વિપક્ષીય સંબંધોના નવા યુગની શરૂઆત કરવા ઈચ્છે છે. મીડિયા આઉટલેટના અહેવાલમાં, પાઇપલાઇન પ્રોજેક્ટના વિકાસથી પરિચિત અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પાકિસ્તાન માટે માત્ર આર્થિક જ નહીં પરંતુ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. વધુમાં, પાકિસ્તાન તેની વિદેશ નીતિ વિકલ્પોમાં વિવિધતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે રશિયા સાથેના સંબંધોને વિસ્તૃત કરવા માંગે છે.

શીત યુદ્ધ દરમિયાન રશિયા અને પાકિસ્તાન એકબીજાના વિરોધી હતા રશિયા અને પાકિસ્તાન, જેઓ શીતયુદ્ધ(Coldwar) દરમિયાન એકબીજાના વિરોધી હતા તે આજે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજ સુધી કોઈ રશિયન રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. રશિયા જ્યારે સોવિયત સંઘનો ભાગ હતો ત્યારે પણ કોઈ રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની મુલાકાત લીધી ન હતી. 11 એપ્રિલ, 2007ના રોજ, સોવિયેત સંઘના પતનના 16 વર્ષ પછી, રશિયન વડા પ્રધાન મિખાઇલ ફ્રેડકોવ પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા.

આ પણ વાંચો:

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને મળી જશે માન્યતા! નોર્વેમાં ચાલી રહેલી બેઠકથી ચર્ચા શરૂ, યુરોપીય દેશો પર ઉઠ્યા સવાલ

આ પણ વાંચો:

Saudi Takes Down Houthi’s Missile: હુતિયોને તમાચો, સાઉદી અરેબિયા અને યુએઈ પર એક સાથે બેલિસ્ટિક મિસાઇલોથી કર્યો હુમલો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">