વિશ્વ કોરોના વાઈરસની રસીની રાહ જોઈ રહ્યું છે ત્યારે આ 2 કંપની આપી શકે છે ખુશખબર

કોરોના વાઈરસની રસી શોધવા માટે ઘણાં દેશમાં પ્રયત્ન ચાલી રહ્યાં છે. આ બધાની વચ્ચે અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે. અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાએ કોરોના વાઈરસની રસીનું અંતિમ તબક્કાનું ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરી છે. જૂલાઈ મહિનામાં આ ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને 30 હજાર લોકો પર પરિક્ષણ થશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

વિશ્વ કોરોના વાઈરસની રસીની રાહ જોઈ રહ્યું છે ત્યારે આ 2 કંપની આપી શકે છે ખુશખબર
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:42 PM

કોરોના વાઈરસની રસી શોધવા માટે ઘણાં દેશમાં પ્રયત્ન ચાલી રહ્યાં છે. આ બધાની વચ્ચે અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે. અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાએ કોરોના વાઈરસની રસીનું અંતિમ તબક્કાનું ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરી છે. જૂલાઈ મહિનામાં આ ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને 30 હજાર લોકો પર પરિક્ષણ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Coronavirus update: India's COVID-19 count tops 2.76 lakh

આ પણ વાંચો :  દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કેસ નોંધાયા, 396 લોકોના મોત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ વેક્સિનનના પરિક્ષણ દરમિયાન અમુક લોકોને ડમી શોટ આપવામાં આવશે જ્યારે અન્ય લોકોને રિયલ શોટ આપવામાં આવશે. જેના પરથી તારણ મેળવી શકાશે કે રસી કેટલી કારગર છે અને ક્યાં સમૂહના લોકો વધારે સંક્રમિત છે. આ કંપનીએ અંતિમ તબક્કા માટે 100 માઈક્રોગ્રામનો ડોઝ તૈયાર કર્યો છે. આ સિવાય 50 કરોડ ડોઝની ડિલીવરી પણ દુનિયામાં કરવામાં આવશે અને તેની તૈયારી રાખવામાં આવી છે. કંપની આ ડોઝ તૈયાર સ્વિસની ડ્રગમેકર લોન્ઝા કંપની સાથે મળીને કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચીનની કંપની પણ રસીનું કરશે 90 હજાર લોકો પર પરિક્ષણ ચીનની બાયોટેક કંપની સિનોવેક પણ કોરોના વાઈરસની રસી તૈયાર કરી રહી છે. આ કંપની બ્રાઝિલના લોકો પર અંતિમ તબક્કકાનું પરિક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે બ્રાઝિલ કોરોના વાઈરસથી ગંભીર રીતે પ્રભાવિત છે ત્યારે બ્રાઝિલની સરકારે આ પરિક્ષણ માટે મંજૂરી આપી છે. અગાઉ પણ ચીનની કંપનીએ કહ્યું હતું કે તેઓ રસી તો બનાવી શકે છે પણ કોઈ દેશ દર્દી પર પરિક્ષણની મંજૂરી નથી આપી રહ્યો. આમ ચીનની રસીનું પરિક્ષણ બ્રાઝિલમાં કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">