લાઈવ ઓડિયન્સની સામે ડિઝાઈનરે માપ લીધા વગર મોડલને પહેરાવ્યો ડ્રેસ , જુઓ Video

મોડલના શરીર પર સ્પ્રે પેઇન્ટિંગ કરીને મિનિટોમાં તૈયાર કરવામાં આવી હતી ડ્રેસ, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

લાઈવ ઓડિયન્સની સામે ડિઝાઈનરે માપ લીધા વગર મોડલને પહેરાવ્યો ડ્રેસ , જુઓ Video
લાઈવ ઓડિયન્સની સામે ડિઝાઈનરે માપ લીધા વગર મોડલને પહેરાવ્યો ડ્રેસImage Credit source: www.thecut.com
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 1:38 PM

Bella Hadid : પેરિસ ફેશન વીક  (Paris Fashion Week)ચાલી રહ્યું છે. બેલા હદીદ માત્ર તેના પ્રાઈવેટ પાર્ટને કવર કરીને રેમ્પ વોક કરવા ઉતરી હતી. દિવસેને દિવસે અવનવી ટેકનોલોજીઓ સામે આવી રહી છે. જેને લઈ અનેક કામો પણ આસાન થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જે હવે ટુંક સમયમાં તમને 10 જ મિનિટમાં ડ્રેસ તૈયાર કરીને આપશે તે પણ કોઈ પણ માપ લીધા વગર, આ વીડિયો જોઈ લોકો ટેકનોલોજી ના વખાણ કરી રહ્યા છે. બેલા હદીદ(Bella Hadid)નો રેમ્પ વોક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેશન ઈન્ડસ્ટ્રી (Fashion industry)અને બેલા હદીદનો આ દિવસ ઈતિહાસમાં હંમેશા યાદ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય.ડિઝાઈનર સ્પ્રેએ તેના આખા શરીરને પેઇન્ટ કરીને સિલ્વર ડ્રેસ બનાવ્યો હતો. જ્યારે તે રેમ્પ વોક કરી રહી હતી તે દરમિયાન તાળીઓ પાડવામાં આવી હતી.

બેલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

25 વર્ષની બેલા હદીદ એક મોડલ છે. બેલા હદીદે વોક કર્યું હતું. તેમજ તેણે સિલ્વર હીલ્સ પહેરી હતી. ડ્રેસ બનાવવામાં બે થી ત્રણ લોકોની મદદ લેવામાં આવી અને સ્પ્રેની મદદથી તેઓએ લાઈવ ઓડિયન્સની સામે આખો ડ્રેસ તૈયાર કર્યો. આ ડ્રેસ ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો છે. તે સ્પ્રે સામગ્રી છે, જે હાર્ટ ટેક્સટાઇલમાં ફેરવાય છે. ANIના રિપોર્ટ અનુસાર આ સ્પ્રેની મદદથી બેલા હદીદના આખા શરીરને ઢાંકીને ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો હતો. એક મહિલાએ પગની બાજુથી ડ્રેસમાં કટ મુક્યું. બેલા હદીદે આ ડ્રેસ પહેરીને રેમ્પ વોક કર્યું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

પેરિસ ફેશન વીકમાં કોપર્નીના શોમાં સુપર મોડલ બેલા હદીદનો ડ્રેસ માત્ર 10 મિનિટમાં રેમ્પ પર આવી ગયો હતો. જાણો કેવી રીતે આ ડ્રેસ બનાવવામાં આવ્યો હતો

બેલા હદીદનો વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે. કાઈલી જેનરે પણ બેલા હદીદનો આ લુક શેર કર્યો છે. ગુરુવારે બેલા હદીદે તેના રેમ્પ વોકથી બધાને ચોંકાવી દીધા હતા. આ પહેલા તે વિક્ટોરિયા બેકમાહ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. બેલા હદીદ તેની બહેન જીજી હદીદ સાથે ઈસાબેલ મારન્ટના ફેશન શોમાં જોવા મળી હતી. આ અઠવાડિયે બેલા હદીદ લંડન, મિલાન અને ન્યૂયોર્કમાં  રેમ્પ વોક કરતી જોવા મળી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">