વૈશ્વિક શેરબજારમાં મિશ્ર સંકેત, એશિયાઈ બજારમાં સરેરાશ ૦.૩ ટકાનો ઘટાડો

મિશ્ર સંકેતો વચ્ચે વેશ્વિક બજારોમાં નરમાશનો રૂખ વધુ એક દિવસ નજરે પડ્યો છે. વિશ્વના મોટાભાગના બજાર આજે નુકશાનીનો કારોબાર નોંધાવી રહ્યા છે. અમેરિકામાં શેરબજારમાં મિશ્ર સંકેત રહ્યા હતા. જયારે એશિયાઈ બજાર પણ વધતા -ઓછા પ્રમાણમાં ગગડ્યા છે. આજના કારોબારમાં ડાઓ જોંસ ૦.૮૦ ટકા લપસ્યો છે 222.19 અંકની નબળાઈની સાથે તે 27463.19 ના સ્તર પર બંધ […]

વૈશ્વિક શેરબજારમાં મિશ્ર સંકેત, એશિયાઈ બજારમાં સરેરાશ ૦.૩ ટકાનો ઘટાડો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 28, 2020 | 12:38 PM

મિશ્ર સંકેતો વચ્ચે વેશ્વિક બજારોમાં નરમાશનો રૂખ વધુ એક દિવસ નજરે પડ્યો છે. વિશ્વના મોટાભાગના બજાર આજે નુકશાનીનો કારોબાર નોંધાવી રહ્યા છે. અમેરિકામાં શેરબજારમાં મિશ્ર સંકેત રહ્યા હતા. જયારે એશિયાઈ બજાર પણ વધતા -ઓછા પ્રમાણમાં ગગડ્યા છે.

આજના કારોબારમાં ડાઓ જોંસ ૦.૮૦ ટકા લપસ્યો છે 222.19 અંકની નબળાઈની સાથે તે 27463.19 ના સ્તર પર બંધ થયા છે. તો S & P 500 ઈન્ડેક્સ 10.29 અંક મુજબ 0.30 ટકા વધીને 3,390.68 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 72.41 અંક મુજબ 0.64 ટકાના મજબૂતીની સાથે 11431.35 ના સ્તર પર બંધ થયા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

એશિયાઈ બજારોમાં આજે નબળાઈનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 75.04 અંક એટલે કે 0.32 ટકા ઘટીને 23,410.76 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 33.50 અંક એટલે કે 0.28 ટકાના ઘટાડાની સાથે 11,854 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.32 ટકા તૂટ્યો છે. જ્યારે હેંગ સેંગમાં 0.38 ટકાની નબળાઈ દેખાય રહી છે.

કોરિયાઈ બજાર કોસ્પી 2329.58 ના સ્તર પર નજીવો ફેરફાર નોંધાવી રહ્યો છે. તાઇવાનના બજાર 0.37 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 5.70 અંક એટલે કે 0.18 ટકા તૂટીને 3248.62 ના સ્તર પર છે.

આ પણ વાંચોઃ એક સમયે ડૂબતી માઈક્રોસોફ્ટને, ભારતીય મૂળના સત્યા નડેલાએ રૂ. 11.77 લાખ કરોડના મૂલ્યવાળી કંપની બનાવી દીધી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">