કોરોના: આ દેશમાં લોકોના એકાઉન્ટમાં મોકલવામાં આવી રહ્યા છે 91 હજાર રૂપિયા

અમેરિકામાં સરકારે મદદ માટે લોકોના એકાઉન્ટમાં 91 હજાર રૂપિયા (1200 ડૉલર) ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકામાં કરોડો લોકોને આ પૈસા બુધવારથી મળવા લાગશે. આ મદદને યૂનિવર્સલ ઈન્કમ પેમેન્ટ કહેવામાં આવી રહ્યું છે. કોરોના: આ દેશમાં લોકોના એકાઉન્ટમાં મોકલવામાં આવી રહ્યા છે 91 હજાર રૂપિયા Komal Jhala#Tv9News #TV9Live #coronavirus #Covid19 #CoronaUpdatesInIndia #fightagainstcorona #WorldFightsCorona #CoronavirusOutbreak #COVID19Pandemic […]

કોરોના: આ દેશમાં લોકોના એકાઉન્ટમાં મોકલવામાં આવી રહ્યા છે 91 હજાર રૂપિયા
Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 30, 2020 | 11:41 AM

અમેરિકામાં સરકારે મદદ માટે લોકોના એકાઉન્ટમાં 91 હજાર રૂપિયા (1200 ડૉલર) ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકામાં કરોડો લોકોને આ પૈસા બુધવારથી મળવા લાગશે. આ મદદને યૂનિવર્સલ ઈન્કમ પેમેન્ટ કહેવામાં આવી રહ્યું છે.

કોરોના: આ દેશમાં લોકોના એકાઉન્ટમાં મોકલવામાં આવી રહ્યા છે 91 હજાર રૂપિયા Komal Jhala#Tv9News #TV9Live #coronavirus #Covid19 #CoronaUpdatesInIndia #fightagainstcorona #WorldFightsCorona #CoronavirusOutbreak #COVID19Pandemic

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, ११ एप्रिल, २०२०

 

27 માર્ચે ટ્રમ્પે 2.2 ટ્રિલિયન ડૉલરનું કોરોના વાયરસ પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે જે લોકોને ટેક્નિકલ કારણોથી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નહીં થઈ શકે, તેમને સરકાર પોસ્ટથી ચેક મોકલશે. સરકાર એક નવી વેબસાઈટ પણ બનાવી શકે છે, જ્યાં લોકો પોતાના બેન્ક એકાઉન્ટની માહિતી આપી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમેરિકામાં બેરોજગારોની સંખ્યા 1 કરોડ 68 લાખ થઈ ચૂકી છે. કોરોના વાયરસની અર્થતંત્ર પર ખરાબ અસર ચાલુ છે. તેના કારણે આવનારા દિવસોમાં વધારે લોકોની નોકરી પણ જઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગયા મહિને CARES Act લાગૂ કર્યો હતો. તેની હેઠળ અમેરિકી વ્યક્તિ વર્ષમાં લગભગ 57 લાખ રૂપિયાથી ઓછા કમાય છે, તેમને 91,411 રૂપિયા આપવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

57 લાખથી વધારે અને 75.4 લાખથી ઓછી વાર્ષિક આવકવાળા લોકોને પણ થોડી ઓછી રકમ મદદ માટે મળશે. 75.4 લાખથી વધારેની કમાણીવાળા વ્યક્તિને પૈસા મળશે નહીં. નાગરિકોની સાથે સાથે અમેરિકામાં રહેતા સ્થાયી નિવાસીઓને પણ મદદ કરવામાં આવશે પણ વીઝા પર રહેતા લોકોને મદદ મળશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati