McGuire’s Irish Pub : આ પબની છત પર લટકે છે 20 લાખ રૂપિયા, જુઓ તસવીરો

Florida : પબમાંથી ચોરી થયેલી નોટને બજારમાં વાપરવી મુશ્કેલ છે. આ નોટો પર તારીખ અને સહીં કરેલી હોય છે. કાળા માર્કરથી લખવામાં આવેલી આ નોટો તરત જ ઓળખાઈ જાય છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 13, 2021 | 3:05 PM
સામાન્ય રીતે લોકો પબમાં જઇને ડાંસ કરતા હોય છે. મિત્રો સાથે સારો સમય પસાર કરતા હોય છે પરંતુ દુનિયામાં એક એવો પબ છે કે જ્યાં લોકો ખાવા-પિવા નહી પરંતુ રૂપિયા જોવા આવે છે. આ મેકગુએર પબની છત પર લાખો રૂપિયાની નોટ લટકેલી જોવા મળે છે. ખુલ્લે આમ આટલા રૂપિયા પડેલા હોવા છતા કોઇ તેને ચોરી નથી શકતુ. આ પબની અનોખી સજાવટના કારણે તેની ચર્ચા ફ્લોરિડા અને તેની બહાર પણ થઈ રહી છે.

1 / 5
મેકગુએરનો આ પબ ફ્લોરિડામાં છે. તેની ગણતરી પેન્સાકોલાના કેટલાક ફેમસ રેસ્ટોરંટમાં કરવામાં આવે છે. તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. સર્વિસની સાથે સાથે અહીં 2 મિલિયન ડોલર જેટલી રકમથી સજાવટ કરવામાં આવી છે.

2 / 5
આ પબ 15000 વર્ગ ફીટમાં ફેલાયેલ છે. આ પબની છત પર રૂપિયા જ રૂપિયા જોવા મળે છે. 1999 માંઆ પબના માલિકે જણાવ્યુ હતુ કે, તેઓ આ ડોલર્સના હિસાબે ટેક્સ પણ ભરે છે અને આ સંપત્તિ પર તેઓ લોન પણ લઇ શકે છે.

3 / 5
ફ્લોરિડાના આ પબમાં 20 લાખ રૂપિયાની કિંમતના 1 લાખ 75 હજાર ડૉલર્સને સજાવટ માટે લગાવવામાં આવ્યા છે. અહીં આવનાર લોકોના મનમાં આ રૂપિયા ઘરે લઇ જવાની ઇચ્છા જાગે છે પરંતુ કોઇ તેવુ કરતુ નથી. જોકે એક વાર અહીં ચોરી થઇ ચૂકી છે. પબના જ એક કર્મચારીએ 5000 ડૉલર દિવાલ પરથી કાઢી લીધા હતા

4 / 5
આ પબમાંથી ચોરી થયેલી નોટને બજારમાં વાપરવી મુશ્કેલ છે. આ નોટો પર તારીખ અને સહીં કરેલી હોય છે. કાળા માર્કરથી લખવામાં આવેલી આ નોટો તરત જ ઓળખાય જાય છે. આ રેસ્ટોરંટ વિશે બધા જ જાણે છે માટે જ ચોરી થયેલી નોટો પાછી અહીં આવી જાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">