ચીનના ઉપગ્રહ સાથે અવકાશમાં થયો હતો મોટો અકસ્માત, રશિયન રોકેટના કાટમાળ સાથે થઈ જોરદાર ટક્કર

આ વર્ષે માર્ચમાં ચીની ઉપગ્રહ રહસ્યમય રીતે નાશ પામ્યો હતો. હવે આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું છે.

ચીનના ઉપગ્રહ સાથે અવકાશમાં થયો હતો મોટો અકસ્માત, રશિયન રોકેટના કાટમાળ સાથે થઈ જોરદાર ટક્કર
China's satellite was hit by debris (symbolic picture)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 8:48 PM

Yunhai 1-02 Break Up: આ વર્ષે માર્ચમાં ચીની ઉપગ્રહ રહસ્યમય રીતે નાશ પામ્યો હતો. હવે આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચીની ઉપગ્રહને રશિયન રોકેટે જોરદાર ટક્કર મારી હતી (Chinese Satellite in Space). Yunhai 1-02 ચીનનો લશ્કરી ઉપગ્રહ હતો.

વાસ્તવમાં 22 માર્ચે અમેરિકાની સ્પેસ ફોર્સની 18મી સ્પેસ કંટ્રોલ સ્ક્વોડ્રોન (SPCS)એ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2019માં લોન્ચ કરવામાં આવેલા ચાઈનીઝ સેટેલાઈટ Yunhai 1-02ને અસર થઈ છે. પરંતુ આ પાછળનું કારણ આપવામાં આવ્યું નથી.

તેના ટ્વિટમાં, સ્ક્વોર્ડે જણાવ્યું હતું કે તેનું “વિશ્લેષણ ચાલુ છે.” તેને કાટમાળના 21 નવા ટુકડા મળ્યા છે. હવે આ વિશે, મેસેચ્યુસેટ્સમાં હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના (Harvard-Smithsonian Center for Astrophysics) ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે જણાવ્યું હતું કે, ચીની ઉપગ્રહ કાટમાળ સાથે અથડાયો હતો. તેણે કહ્યું કે, આ કાટમાળ જૂની Zenit-2 શ્રેણીના રશિયન રોકેટનો છે. આ રોકેટે વર્ષ 1996માં રશિયાનો જાસૂસી ઉપગ્રહ સેલિના-2 અવકાશમાં છોડ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કાટમાળનો ટુકડો ખૂબ મોટો હતો

મેકડોવેલે કહ્યું કે, ચીનના ઉપગ્રહ દ્વારા અસરગ્રસ્ત કાટમાળનો ટુકડો 4 થી 20 ઇંચ પહોળો હતો. તે ક્ષતિગ્રસ્ત રશિયન રોકેટમાંથી આવ્યો હતો. મેકડોવેલના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2009 પછી પૃથ્વીની ભ્રમણકક્ષામાં આ પહેલી મોટી અથડામણ હતી.

2009માં ઇરિડીયમ 33 (Iridium 33) સંચાર ઉપગ્રહ રશિયન સૈન્યના નિષ્ક્રિય સંચાર ઉપગ્રહ કોસ્મોસ-2251 સાથે ટકરાયો હતો. નાસાએ આ ઘટનાને ‘સૌથી ગંભીર’ ઘટના ગણાવી હતી. કારણ કે આ અથડામણમાં 4 ઇંચ કરતા મોટો 1800થી વધુ કાટમાળ પેદા થયો હતો.

મેકડોવેલના જણાવ્યા અનુસાર Yunhai 1-02 સાથે પણ આવું જ થયું હતું. માહિતી અનુસાર, ચીનનો ઉપગ્રહ સપાટીથી 780 કિમી ઉપર પ્રભાવિત થયો હતો. જે જાસૂસ રોકેટના કાટમાળથી અથડાયો હતો. અમેરિકાની 18મી સ્પેસ કંટ્રોલ સ્ક્વોડ્રોન વિશે વાત કરીએ તો તે યુએસ સ્પેસ સર્વેલન્સ નેટવર્ક (Chinese Satellite Yunhai 1-02)ને સપોર્ટ કરે છે.

તેનું કામ અવકાશમાં પદાર્થોને ટ્રેક કરવાનું છે અને તે અંતરિક્ષમાં જ 27 હજારથી વધુ માનવસર્જિત પદાર્થોને પણ ટ્રેક કરે છે. સ્ક્વોડ્રને અગાઉ કહ્યું હતું કે, ચીનનો YUNHAI 1-02 ઉપગ્રહ કેટલીક રહસ્યમય અસરને કારણે તૂટી ગયો છે. આવરાશમાં થતી આ પ્રકારની ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે.

આ પણ વાંચો: PM Modi Inaugurates projects in Somnath LIVE: આતંકથી આસ્થાનો અંત ના આવી શકે, સત્યને અસત્યથી હરાવી ના શકાય, અતીતના ખંડેરો પર આધુનિક નિર્માણનુ સર્જન કરાયુ છેઃ નરેન્દ્ર મોદી

આ પણ વાંચો: UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">