USA-los-angelesમાં કિચન ક્વીન્સ-2021 સ્પર્ધા ‘સેઝવાન-મૂઠિયા’ અને ‘વેજ પકોડા તાકોસ’ ની ધમાકેદાર મજા

USA-los-angeles : ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મેળવે તો ગુજરાતી વાનગીઓ કેમ પાછળ રહે ! અમેરિકામાં લોસ ઍન્જેલીસમાં "કિચન ક્વીન્સ" સંસ્થા દ્વારા કિચન ક્વીન્સ-2021 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં સુરતની સાથે અન્ય ગુજરાતી મહિલાઓએ પણ ભાગ લિધો હતો.

USA-los-angelesમાં કિચન ક્વીન્સ-2021 સ્પર્ધા ‘સેઝવાન-મૂઠિયા’ અને ‘વેજ પકોડા તાકોસ’ ની ધમાકેદાર મજા
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 09, 2021 | 5:24 PM

USA-los-angeles : ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મેળવે તો ગુજરાતી વાનગીઓ કેમ પાછળ રહે ! અમેરિકામાં લોસ ઍન્જેલીસમાં “કિચન ક્વીન્સ” સંસ્થા દ્વારા કિચન ક્વીન્સ-2021 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં સુરતની સાથે અન્ય ગુજરાતી મહિલાઓએ પણ ભાગ લીધો હતો.

કોરોનાના કારણે વર્ચ્યુઅલ યોજાયેલી સ્પર્ધામાં 250થી વધુ મહિલાઓઍ ભાગ લીધો હતો. કેલિફોર્નિયાથી વર્ચુઅલ યોજાયેલી આ સ્પર્ધામાં ત્રણ વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. કિચન ક્વીન્સ સ્પર્ધામાં, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી અને લેબોન હોસ્પિટાલિટીનો સહયોગ રહ્નો હતો.

ચટાકેદાર ‘સેઝવાન-મૂઠિયા’ અને ‘વેજ પકોડા તાકોસ’ ની ધમાકેદાર મજા

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ અને પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે કિચન ક્વીન્સ સંસ્થા દ્વારા દર વર્ષે કિચન ક્વીન્સ સ્પર્ધા અને અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીના કારણે સ્પર્ધા ઓનલાઇન યોજાઇ હતી. જેમાં અમેરિકા જ નહીં વિશ્વભરમાંથી 250થી વધુ સ્પર્ધકોઍ ભાગ લીધો હતો. સ્પર્ધામાં બ્યુઍના પાર્ક ઓરેન્જ સિટીના તેજ માંડલિયા કિચન ક્વીન્સ-2021 જાહેર થયાં હતાં. તેજ માંડલિયા દ્વારા ભારતીય અને મેક્સિકન વાનગીનું મિશ્રણ બનાવીને ‘વેજ પકોડા તાકોસ’ વાનગી બનાવાઇ હતી. આ વાનગીમાં મેથી, કોર્ન તાકો, ફૂદિનાની ચટણી, મેક્સિકન ચીઝનો ઉપયોગ કરાયો હતો.

સ્પર્ધામા સેરિટોઝ ઓરેન્જ સિટીના હર્ષલતાઍ ‘સેઝવાનï-મૂઠિયા’ની ડીશ બનાવી હતી જ્યારે સિટી ઓફ ટોરેન્સ લોસ ઍન્જિલસ ખાતે રહેતા સોરિતા સોનિયા જાંગ્યાનીઍ ઇન્ડો-અમેરિકન વાનગી ‘પનીર મખની પાસ્તા’ બનાવી હતી. કિચન કવીન્સ સ્પર્ધાના વિજેતાઓને સમ્માનિત કરવાના કાર્યક્રમમાં સંસ્થાના યોગી પટેલે ,મીતા વસંતે જણાવ્યું હતું કે, છેલ્લાં છ વર્ષથી સંસ્થા દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવે છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે વર્ચ્યુઅલ આયોજન થયું હતું. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. કિચન ક્વીન્સ સ્પર્ધામાં સહયોગ આપનાર સંસ્થા ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહે જણાવ્યું કે, કોરોના કાળમાં યોજાયેલી આ સ્પર્ધાનો અલગ જ અને ખૂબ જ સારો અનુભવ રહ્નો. લેબોન હોસ્પિલિટીના યોગી પટેલે જણાવ્યું હતું કે, અમેરિકામાં કિચન ક્વીન્સ જેવા કાર્યક્રમોથી ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે. સાથે સ્પર્ધકો દ્વારા જે વાનગી તૈયાર થાય છે તેનાથી વ્યાપક પ્રમાણમાં લોકોને જાણ થાય છે. વિજેતાઓએ જણાવ્યું કે આ સ્પર્ધા ભારતીયોને પોતાની રસોઇકળાને બહાર લાવવા માટે ઍક મંચ પૂરો પાડે છે, ઍનાથી સૌ કોઇને પ્રોત્સાહન મળે છે. 

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">