North Korea: કિમ જોંગ ઉને ઘટાડ્યુ વજન, તસવીરોમાં ઓળખવા થયા મુશ્કેલ

વર્કર્સ પાર્ટીની બેઠકમાં કિમ જોંગ ઉને આવતા વર્ષ માટે પોતાની યોજના જણાવી. આ બેઠક સોમવારે થઈ હતી. આ બેઠકમાં તમામ ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સેનાના જનરલો હાજર રહ્યા હતા.

North Korea: કિમ જોંગ ઉને ઘટાડ્યુ વજન, તસવીરોમાં ઓળખવા થયા મુશ્કેલ
Kim Jong Un
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 6:01 PM

ઉત્તર કોરિયાના (North Korea) નેતા કિમ જોંગ ઉને (Kim Jong Un) આ અઠવાડિયે શાસક પક્ષની વાર્ષિક બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન કિમ પહેલા કરતા ખૂબ જ પાતળા દેખાઈ રહ્યા હતા. 37 વર્ષીય કિમ તેના વધતા વજન સાથે ઘણીવાર જોવા મળે છે. પરંતુ જ્યારે કિમ જોંગ ઉને કોરિયાની વર્કર્સ પાર્ટીની (Workers’ Party of Korea) 8મી સેન્ટ્રલ કમિટીની ચોથી બેઠકમાં ભાગ લીધો, ત્યારે તેઓ ખૂબ જ પાતળા જોવા મળ્યા. મહિનાની શરૂઆતમાં તેમના કાકાના મૃત્યુ પછી આ તેમની પ્રથમ જાહેર ઉપસ્થિતી હતી.

આ વર્ષની શરૂઆતમાં મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે સરમુખત્યાર લગભગ 44 પાઉન્ડ વજન ઉતારી ચૂક્યા છે. એવું માનવામાં આવતું હતું કે ગયા વર્ષે કિમનું વજન લગભગ 140 કિલો હતું. કિમની ઊંચાઈ પાંચ ફૂટ સાત ઈંચ છે. વધારે વજનને કારણે તેની મુશ્કેલીઓ વધી રહી હતી. અહેવાલો અનુસાર કિમને સ્વિસ ચીઝ પસંદ છે. આ ઉપરાંત લોબસ્ટર પણ તેના પ્રિય ખોરાકમાંથી એક છે. અહીં નોંધનીય બાબત એ છે કે જ્યાં ઉત્તર કોરિયાના લોકો ભૂખમરો અને ગરીબીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ કિમ જોંગ ઉન પોતાનું જીવન લક્ઝુરિયસ રીતે જીવી રહ્યા છે.

વર્કર્સ પાર્ટીની બેઠકમાં કિમે આગામી વર્ષ માટે પોતાની યોજના જણાવી. આ બેઠક સોમવારે થઈ હતી. આ બેઠકમાં તમામ ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સેનાના જનરલો હાજર રહ્યા હતા. મીટિંગમાં અત્યાર સુધી શું બન્યું તેની વિગતો આવવી મુશ્કેલ છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

જો કે અહેવાલ અનુસાર બેઠકમાં દેશમાં ખાદ્યપદાર્થોની અછત પર ચર્ચા કરવામાં આવી હતી અને તેને ઉકેલવા માટે મધ્યમ અને લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચના લાગુ કરવામાં આવી હતી. સમાજવાદી ગ્રામીણ નિર્માણ પર કેન્દ્રીત એક નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જે આ સમસ્યાને હલ કરશે.

દેશના નેતા કિમ જોંગ ઉન સૈન્યના સર્વોચ્ચ કમાન્ડર બનવાની 10મી વર્ષગાંઠ પર ઉત્તર કોરિયાએ તેના 1.2 મિલિયન સૈનિકોને ટોચના નેતાની તાકાત બનવા અને તેમના જીવ સાથે પણ તેમની સુરક્ષા કરવા માટે આહ્વાન કર્યું.

આ પણ વાંચો –

અમેરીકા સાથે પરમાણુ ડીલને લઇને તણાવ વચ્ચે ઇરાને લોન્ચ કર્યુ રોકેટ, અંતરિક્ષમાં મોકલ્યા ત્રણ ડિવાઇસ

આ પણ વાંચો –

Corona case in china : ચીનને કોરોના મુક્ત માટે કડક પ્રતિબંધ, નિયમોનો ભંગ કરવા બદલ ફટકારવામાં આવી છે આ સજા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">