ખેલ ખતમ દુકાન બંધ, જાણો અલીબાબા કયા કયા બિઝનેસ બંધ કરવાની ફિરાકમાં છે

અલીબાબા ભારતમાં રહેલી તેની સહાયક કંપની UC WEB અને અન્ય ઈનોવેશન્સ સેવાઓ સમાપ્ત કરવાની જાહેરાત કરી ચુકી છે. UC વેબ દ્વારા ગુરૂવારે ગ્લોબલ ટાઈમ્સ સાથે રીપોર્ટની પુષ્ટી કરતા કહ્યું છે કે આ નિર્ણયથી પુરા ગૃપ પર કોઈ પ્રભાવ નહી પડે. આ નિર્ણય યુસી વેબ પર ભારતે બનાવેલા દબાણનો પ્રભાવ છે. ઈન્ટરનેટ કંપનીનાં એક સ્વતંત્ર વિશ્લેષક […]

ખેલ ખતમ દુકાન બંધ, જાણો અલીબાબા કયા કયા બિઝનેસ બંધ કરવાની ફિરાકમાં છે
http://tv9gujarati.in/khel-khatam-duka…ani-firak-ma-che/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:13 PM

અલીબાબા ભારતમાં રહેલી તેની સહાયક કંપની UC WEB અને અન્ય ઈનોવેશન્સ સેવાઓ સમાપ્ત કરવાની જાહેરાત કરી ચુકી છે. UC વેબ દ્વારા ગુરૂવારે ગ્લોબલ ટાઈમ્સ સાથે રીપોર્ટની પુષ્ટી કરતા કહ્યું છે કે આ નિર્ણયથી પુરા ગૃપ પર કોઈ પ્રભાવ નહી પડે. આ નિર્ણય યુસી વેબ પર ભારતે બનાવેલા દબાણનો પ્રભાવ છે. ઈન્ટરનેટ કંપનીનાં એક સ્વતંત્ર વિશ્લેષક લિયૂ ડિંગડિંગે આ ગલોબલ ટાઈમ્સ સાથે વાત કરી હતી. જો કે તેમણે જણાવ્યું હતું કે યુસી વેબ પર આ પ્રભાવ લાંબાગાળાનું નહી રહે કેમકે ભારતમાં રાજનીતિક પ્રેશરમાં ઘટાડો થતા જ તે ચીની ઈન્ટરનેટ કંપનીને તે આવકારશે. લિયબનાં જણાવ્યા અનુસાર કંપનીને દક્ષિણ પૂર્વ એશિયાઈ અને લેટીન અમેરિકાનાં અન્ય બજારોને જાણવાનો પણ માહોલ જરૂર છે. ચીન સાથે વધેલા તણાવનાં કારણે ભારતે જૂનમાં યૂસી બ્રાઉઝર, ટીકટોક અને ક્યૂક્યૂ મેઈલ સહિત 59 ચાઈનીઝ એપ્લિકેશન પર અચાનક પ્રતિબંધ લગાવી દીધો હતો, તેમનો દાવો હતો કે ભારતની અખંડિતતા, ભારતની રક્ષા, રાજ્ય અને સાર્વજનીક વ્યવસ્થાની સુરક્ષા માટે આ એપ્લિકેશન પૂર્વગ્રહી હતા તેમ ભારતના સૂચના પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું.

યુસી વેબને 6 ઓગસ્ટે ગ્લોબલ ટાઈમ્સને બતાવ્યું કે ભારતમાં કંપની ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી આવશ્યક સુચનાઓનું પાલન કરી રહી છે. અલીબાબા સાથે સંકળાયેલા એક સૂત્રે નામ નહી આપવાની શરતે ગ્લોબલ ટાઈમ્સ સાથે વાત કરી હતી કે કંપની ચલાવવી સારા નસીબ પર નિર્ભર નથી કરતું પરંતુ સારા ગ્રાહક મૂલ્ય અને સેવા પ્રદાન કરવા માટે સારા ગ્રાહક મૂલ્ય અને સેવાઓ આપવા માટે ડાઉન ટુ અર્થ પ્રયાસો જરૂરી છે. ભારતમાં યૂસી વેબની સફળતા માટે વર્ષ 2013માં જાણકારી મેળવી શકાય છે કે જ્યારે તે બ્રાઉઝરનું ચેમ્પિયન હતું.

યૂસી વેબ ભારતમાં મોબાઈલ ફોન બ્રાઉઝરનું ચેમ્પિયન હતું કે જે ભારતમાં સમાચાર એકત્રિકરણ સેવા યૂસી ન્યૂઝ સંચાલિત કરતું હતું. યુસી બ્રાઉઝરનાં દુનિયાભરમાં 430 મિલિયન કરતા વધારે સક્રિય ઉપયોગકર્તાઓ છે જેમાંથી 130 મિલિયન ભારતમાં છે. ઈન્ડસ્ટ્રીઝ એનાલીટિક્સ ફર્મ સ્ટેટકાઉંટર મુજબ બ્રાઉઝર ભારતમાં નંબર 2 પર છે જે 6.24 ટકા માર્કેટ શેર સાથે જુલાઈ 2020 સુધી GOOGLE CHROME માટે 82.05 % થી ઘણું પાછળ છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">