ગૂગલ ભારતની બહારના દેશમાં કાશ્મીરને કોનો હિસ્સો ગણાવે છે? વાંચો વિગત

ગૂગલ ભારતની બહારના દેશમાં કાશ્મીરને કોનો હિસ્સો ગણાવે છે? વાંચો વિગત

ગૂગલ મેપના એક ફોર્મ્યુલાના આધારે વિવાદલ થતો જોવા મળી રહ્યો છે. કાશ્મીરને ગૂગલ મેપ ભારત અને અન્ય દેશમાંથી જોવામાં આવે તો અલગ અલગ રીતે બતાવે છે. જો ભારતીય નાગરિક ગૂગલ મેપને જુએ તો કાશ્મીરને ભારતનો હિસ્સો બતાવવામાં આવે છે અને જો આ જ લોકેશનને લઈને પાકિસ્તાનમાંથી કાશ્મીરના મેપને જોવામાં આવે તો તેને ગૂગલ મેપ વિવાદીત […]

TV9 WebDesk8

|

Feb 16, 2020 | 3:37 PM

ગૂગલ મેપના એક ફોર્મ્યુલાના આધારે વિવાદલ થતો જોવા મળી રહ્યો છે. કાશ્મીરને ગૂગલ મેપ ભારત અને અન્ય દેશમાંથી જોવામાં આવે તો અલગ અલગ રીતે બતાવે છે. જો ભારતીય નાગરિક ગૂગલ મેપને જુએ તો કાશ્મીરને ભારતનો હિસ્સો બતાવવામાં આવે છે અને જો આ જ લોકેશનને લઈને પાકિસ્તાનમાંથી કાશ્મીરના મેપને જોવામાં આવે તો તેને ગૂગલ મેપ વિવાદીત વિસ્તાર તરીકે દર્શાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

gOOGLE mAP kashmir-latest-updates-people-outside-india-SOURCE AMERICAN NEWSPAPER

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમેરિકાના એક અખબાર અનુસાર ગૂગલ મેપ દ્વારા એવું સેટિંગ કરવામાં આવ્યું છે કે જેના લીધે તમે લોકેશનના આધારે સર્ચ કરો તે સ્વરુપે માહિતી મળે છે. આપ એક જ જગ્યા જે કાશ્મીર છે તેને પાકિસ્તાનમાંથી સર્ચ કરવામાં આવે તો ગૂગલે તેને વિવાદીત જમીન તરીકે દર્શાવી છે જયારે જો ભારતમાં આ જ લોકેશનને સર્ચ કરવામાં આવે તો તેને ભારતનો હિસ્સો બતાવવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

gOOGLE mAP kashmir-latest-updates-people-outside-india-SOURCE AMERICAN NEWSPAPER

શું કહે ગૂગલની પોલીસી? આ અંગે ગૂગલે એક પોલીસી બનાવી છે અને એવું નથી કે કાશ્મીર મુદે જ આવું થઈ રહ્યું છે. જ્યાં જ્યાં જમીન વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ત્યાં ગૂગલ કોઈ વિવાદમાં ના સપડાવું પડે તે માટે સ્થાનિક માગણી પ્રમાણે તેનો ડેટા અપડેટ કરે છે. આવું ઈઝરાયલ, આર્જેન્ટિના માટે પણ છે. આમ દેશની નીતિઓના આધારે ગૂગલ મેપ તેમની સીમાનું આંકલન કરે છે. ગૂગલ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને તેના લીધે તેઓ કોઈ વિવાદમાં પડવા માગતા નથી. આથી સ્થાનિક જે તે દેશની નીતિઓના આધારે ગૂગલ મેપમાં જમીનને દર્શાવવામાં આવે છે. દુનિયામાં 80 ટકા માર્કેટ શેર ગૂગલની પાસે છે અને 1 અરબ લોકો તેનો ઉપયોગ કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati