Jeff Bezos 5 જુલાઈએ તેમનું પદ છોડશે, 27 વર્ષ પહેલા આજ તારીખે કંપનીની શરૂઆત કરી હતી

એમેઝોન(Amazon)ના સીઈઓ જેફ બેઝોસે(Jeff Bezos) તેમના પદ પરથી રાજીનામું આપવાની તારીખ જાહેર કરી છે.

Jeff Bezos 5 જુલાઈએ તેમનું પદ છોડશે, 27 વર્ષ પહેલા આજ તારીખે કંપનીની શરૂઆત કરી હતી
Jeff Bezos - CEO, Amazon
Follow Us:
| Updated on: May 28, 2021 | 8:24 AM

એમેઝોન(Amazon)ના સીઈઓ જેફ બેઝોસે(Jeff Bezos) તેમના પદ પરથી રાજીનામું આપવાની તારીખ જાહેર કરી છે. તેમણે કહ્યું કે તેઓ 5 જુલાઈ 2021 ના ​​રોજ સીઈઓનું પદ છોડશે. જેફ બેઝોસ પછી એમેઝોન એક્ઝિક્યુટિવ એન્ડી જેસી (Andy Jassy) આ પદ સંભાળશે. જેફ બેઝોસે આશરે 27 વર્ષ પહેલા ઇન્ટરનેટ પર કેટલીક પુસ્તકો વેચવા સાથે આ કંપની શરૂ કરી હતી અને કંપનીને આ મુકામ પર લાવવામાં કોઈ કસર છોડી નથી.

એક નિવેદનમાં બેઝોસે જણાવ્યું હતું કે મેં બરાબર 27 વર્ષ પહેલા 1994 માં 5 જુલાઈએ મારી કંપની સ્થાપી હતી અને 5 જુલાઈ, 2021 ના ​​રોજ હું મારું પદ છોડીશ. ખૂબ ભાવુક થઇ શેરહોલ્ડરોને આ વિશે માહિતી આપી હતી આ સિવાય તેમણે જણાવ્યું હતું કે તેઓ બેઝોસ અર્થ ફંડ, બ્લુ ઓરિજિન સ્પેસ શિપ કંપની, એમેઝોન ડે વન વન ફંડ અને ધ વોશિંગ્ટન પોસ્ટ જેવા અન્ય સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

ફેબ્રુઆરીમાં પદ છોડવાની જાહેરાત કરી હતી ફેબ્રુઆરીમાં જેફ બેઝોસે એક સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ એન્ડી જેસીને એમેઝોનના નવા સીઇઓ બનાવશે. જેસીએ તેમની ઇનિંગની શરૂઆત વર્ષ 1997 માં એમેઝોન સાથે કરી હતી. કંપનીની વેબસાઇટ અનુસાર તેમણે હોવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. તેણે એમેઝોન વેબ સેવાઓ શરૂ કરી જે બાદમાં ક્લાઉડ પ્લેટફોર્મમાં ફેરવાયું હતું, કંપનીના લાખો યુઝર્સ છે. જેસીની હાલની જવાબદારીઓ કોને સોંપવામાં આવશે તે કંપનીએ જણાવ્યું નથી.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">