પાકિસ્તાનને 580 કરોડ ડોલરનો દંડ ચૂકવવા ઈન્ટરનેશન ટ્રીબ્યુનલનો આદેશ, દંડ ચૂકવવા સામે ઈમરાન સરકારે જોડ્યા બે હાથ

ભારે ગરીબીમાં સપડાયેલ પાકિસ્તાન વધુ પાયમાલ થાય તેવો આકરો દંડ ઈન્ટરનેશનલ ટ્રિ્બ્યુનલે પાકિસ્તાનની ઈમરાન સરકારને ફટકાર્યો છે. આ દંડ સામે પાકિસ્તાને બે હાથ જોડીને આકરો દંડ ભરવા પોતે અસમર્થ હોવાનુ ગાણું ગાયુ છે. ઈન્ટરનેશનલ ટ્રીબ્યુનલે પાકિસ્તાનને 580 કરોડ ડોલર ( 42,841 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિપૂલ માત્રામાં ખનીજ સંપતિ ધરબાયેલી છે. બલુચિસ્તાનમાં […]

પાકિસ્તાનને 580 કરોડ ડોલરનો દંડ ચૂકવવા ઈન્ટરનેશન ટ્રીબ્યુનલનો આદેશ, દંડ ચૂકવવા સામે ઈમરાન સરકારે જોડ્યા બે હાથ
Follow Us:
| Updated on: Sep 08, 2020 | 12:37 PM

ભારે ગરીબીમાં સપડાયેલ પાકિસ્તાન વધુ પાયમાલ થાય તેવો આકરો દંડ ઈન્ટરનેશનલ ટ્રિ્બ્યુનલે પાકિસ્તાનની ઈમરાન સરકારને ફટકાર્યો છે. આ દંડ સામે પાકિસ્તાને બે હાથ જોડીને આકરો દંડ ભરવા પોતે અસમર્થ હોવાનુ ગાણું ગાયુ છે. ઈન્ટરનેશનલ ટ્રીબ્યુનલે પાકિસ્તાનને 580 કરોડ ડોલર ( 42,841 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિપૂલ માત્રામાં ખનીજ સંપતિ ધરબાયેલી છે. બલુચિસ્તાનમાં ખાણ ખનીજને લગતો એક કોન્ટ્રાકટ વિદેશી ભાગીદારી ધરાવતી ઓસ્ટ્રેલિયાની કંપનીને આપ્યો હતો. પરંતુ પાછળથી બલુચિસ્તાને ખાણ ખનીજ માટે પોતાની કંપની રચી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની કંપનીને આપેલો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો.

બલુચિસ્તાન સરકારે 1998માં ઓસ્ટ્રેલિયન કંપની સાથે કરાર કર્યા હતા. ડિટેઈલ પ્રોજેક્ટ બાદ 2011માં ખાણ ખનીજની લીઝ માટે આવેદન કર્યું હતું જેને બલુચિસ્તાન સરકારે રદ કરી દીધો હતો. પરંતુ ત્યા સુધીમાં ઓસ્ટ્રેલિયન કંપનીએ પાકિસ્તાનમાં 220 અરબ ડોલરનું રોકાણ કરી નાખ્યુ હતું. બલુચિસ્તાન સરકારે કોન્ટ્રાક્ટની ના પાડ્યા બાદ ઓસ્ટ્રેલિયન કંપનીએ, વર્લ્ડ બેંક આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં 2012માં ફરિયાદ દાખલ કરી હતી. વર્લ્ડ બેંક આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે 2017માં પાકિસ્તાનને દોષી ગણાવ્યુ હતુ. અને 2019માં 580 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આટલી મોટી રકમનો દંડ ભરવો પાકિસ્તાન માટે અશક્ય છે. આર્થિક પાયમાલીમાં સપડાયેલ પાકિસ્તાન જો 580 કરોડ ડોલરનો દંડ ભરે તો પાકિસ્તાનમાં અનેક આવશ્યક સેવાઓ બંધ કરવી પડે તેવી સ્થિતિ થાય છે. જો પાકિસ્તાનને રાહત નહી મળે તો વિદેશી મુદ્રા ભંડારના 40 ટકા જેટલી રકમનો દંડ ભરવો પડે તેમ છે. આથી પાકિસ્તાને કોરોના સંક્રમણને ઢાલ બનાવીને રાહત માંગી છે. અને કહ્યું છે કે જો આવો આકરો દંડ ભરીશુ તો કોરોના વાયરસ વિરુધ્ધની લડાઈ પાકિસ્તાન નહી લડી શકે. માટે રહમ કરવી જોઈએ.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">