પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં સરકારી ઓફિસના VIP બાથરૂમમાં જવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવી દીધી

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં સરકારી ઓફિસના VIP બાથરૂમમાં જવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવી દીધી

VIP કલ્ચરના વિરોધ સાથે સત્તા પર આવેલી પાકિસ્તાનની PTI પાર્ટીની સરકારે એક નવો પ્રયોગ કરી રહી છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની ઓફિસોમાં એવા VIP બાથરૂમ બનાવ્યા છે જેનો ઉપયોગ માત્ર સચિવ કે તેનાથી ઉપરના અધિકારીઓ જ કરી શકે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   આ પણ વાંચોઃ પૂર્વ BSF જવાન તેજ […]

TV9 Webdesk12

|

Jul 20, 2019 | 9:36 AM

VIP કલ્ચરના વિરોધ સાથે સત્તા પર આવેલી પાકિસ્તાનની PTI પાર્ટીની સરકારે એક નવો પ્રયોગ કરી રહી છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની ઓફિસોમાં એવા VIP બાથરૂમ બનાવ્યા છે જેનો ઉપયોગ માત્ર સચિવ કે તેનાથી ઉપરના અધિકારીઓ જ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ પૂર્વ BSF જવાન તેજ બહાદુરનું ફોર્મ રદ થવા માટે શું PM મોદી જવાબદાર છે? અલ્હાબાદ હાઈકોર્ટે PMOને મોકલી નોટિસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માહિતી મુજબ પાકિસ્તાનના ઉદ્યોગ અને ઉત્પાદન વિભાગમાં બાથરૂમના દુરપયોગ ન થવા માટે બાયો મેટ્રિક સિસ્ટમ લગાવી દીધી છે. મતલબ VIP બાથરૂમનો ઉપયોગ કરવા માટે તમારે અંગુઠા કે આંગળી દ્વારા એક્સેસ કરવું પડે છે. અને આ ખાસ બાથરૂમની વ્યવસ્થા માત્ર સચિવ અથવા તેનાથી ઉપરની રેન્કના અધિકારીઓ માટે જ છે. ત્યારે એક તરફ VIP બાથરૂમ બનાવવામાં આવ્યા છે પરંતુ અન્ય કર્મચારીઓના સામાન્ય બાથરૂમમાં કોઈ વ્યવસ્થા કરાઈ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati