કલમ 370 નાબુદી: આતંકી હુમલાનો ખતરો, ભારતીય નેવીના બેઝને કરાયા એલર્ટ

કલમ 370 નાબુદી: આતંકી હુમલાનો ખતરો, ભારતીય નેવીના બેઝને કરાયા એલર્ટ

પાકિસ્તાનમાંથી કોઈ હરકતને પહોંચી વળવા માટે ભારતીય નેવીને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. કલમ 370ના હટાવ્યા બાદ પાકિસ્તાન દરિયાઈ માર્ગ કોઈ પોતાના મનસૂબાને અંજામ ન આપે તે માટે ઈન્ડિયન નેવી એલર્ટ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને […]

TV9 WebDesk8

|

Aug 09, 2019 | 6:31 PM

પાકિસ્તાનમાંથી કોઈ હરકતને પહોંચી વળવા માટે ભારતીય નેવીને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. કલમ 370ના હટાવ્યા બાદ પાકિસ્તાન દરિયાઈ માર્ગ કોઈ પોતાના મનસૂબાને અંજામ ન આપે તે માટે ઈન્ડિયન નેવી એલર્ટ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતમાં 7600 કિલોમીટર દરિયામાં નેવી દ્વારા 46 કોસ્ટલ રડાર લગાવવામાં આવ્યા છે. જમીન અને સ્પેસ બેસ્ડ ઓટોમેટિક આઈડેન્ટીફિકેશન સિસ્ટમ પણ એક્ટીવ કરી દેવાઈ છે. ખાસ કરીને બોમ્બે, વિશાખાપટ્ટનમ, કોચ્ચી અને પોર્ટબ્લેર ખાતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati