આતંક પર પ્રચંડ પ્રહાર : જે ઇમરાન ખાનને ન દેખાયા, તે આતંકી કૅમ્પો પર ભારતીય વાયુસેનાએ મચાવી તબાહી, જૈશ એ મોહમ્મદનો કંટ્રોલ રૂમ પણ ધ્વસ્ત

ભારતે પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. TV9 Gujarati   Web Stories View more માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે આજનું રાશિફળ તારીખ : 25-04-2024 IPL 2024 વચ્ચે પ્રીટિ […]

આતંક પર પ્રચંડ પ્રહાર : જે ઇમરાન ખાનને ન દેખાયા, તે આતંકી કૅમ્પો પર ભારતીય વાયુસેનાએ મચાવી તબાહી, જૈશ એ મોહમ્મદનો કંટ્રોલ રૂમ પણ ધ્વસ્ત
Follow Us:
| Updated on: Feb 26, 2019 | 4:21 AM

ભારતે પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ભારતીય વાયુસેનાના 12 ફાઇટર જેટ વિમાનોએ પીઓકેમાં આવેલા બાલાકોટ, ચાકોઠી અને મુઝફ્ફરાબાદ ટેરર લૉંચ પૅડ નષ્ટ કર્યા છે. આ સાથે જ ભારતે જૈશ એ મોહમ્મદના કંટ્રોલ રૂમને પણ ધ્વસ્ત કરી નાખ્યો છે.

જે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને પોતાના દેશમાં ચાલતા આતંકી કૅમ્પો ન દેખાયા, તેણે ભારતીય વાયુસેનાએ નેસ્ત નાબૂદ કર્યા છે.

ભારતે આ ઍર સર્જિકલ સ્ટ્રાઇકમાં પીઓકેમાં આવેલા આતંકી કૅમ્પો પર 1000 કિલો બૉંબ વરસાવ્યા અને તેમને તબાહ કરી નાખ્યા.

[yop_poll id=1815]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">