કોરોના વાઈરસની સામે લડવા ચીનને ભારત આ રીતે કરશે મદદ, વાંચો વિગત

ચીનમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે અને તેને લઈને ભારતે મદદ કરવાની અગાઉ ખાતરી આપી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનથી માંડીને લઈને વિવિધ દેશો ચીનમાંથી આ બિમારીનો અંત આવે તેવું ઈચ્છી રહ્યાં છે. આ સમયે ભારતે મેડિકલના વિવિધ સાધનો ચીનને મોકલવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ભારતના ચીન ખાતેના રાજદૂત દ્વારા આ જાહેરાત કરવામાં આવી […]

કોરોના વાઈરસની સામે લડવા ચીનને ભારત આ રીતે કરશે મદદ, વાંચો વિગત
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 6:00 PM

ચીનમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે અને તેને લઈને ભારતે મદદ કરવાની અગાઉ ખાતરી આપી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનથી માંડીને લઈને વિવિધ દેશો ચીનમાંથી આ બિમારીનો અંત આવે તેવું ઈચ્છી રહ્યાં છે. આ સમયે ભારતે મેડિકલના વિવિધ સાધનો ચીનને મોકલવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ભારતના ચીન ખાતેના રાજદૂત દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

Coronavirus death toll reaches 213 in China

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ભારત આ વાઈરસને લઈને ચીનની મદદ કરી રહ્યું છે. આ સિવાય માલદીવના 7 લોકોને ભારતે ચીનમાંથી બહાર નીકાળ્યા હતા અને એરલિફ્ટ કરીને ભારત લાવ્યા હતા. જો કે આ બધાની વચ્ચે પીએમ મોદીએ પણ ચીનની સાથે ઉભા રહેવાની વાત કરી છે. ભારત પોતાના મેડિકલ ઉપકરણોને લઈને જાણીતું છે અને તેના લીધે જો ભારત પોતાના સાધનો મોકલાવે તો ચીનને મદદ મળી શકે.

આ પણ વાંચો :   ભુજની સહજાનંદ હોસ્ટેલમાં શર્મસાર ઘટનાના પડધા દિલ્હી સુધી પડ્યા, રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ સામેલ થશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના ચીન ખાતેના રાજદૂત વિક્રમ મીશ્રીએ રવિવારના રોજ જાણકારી આપી કે ભારત કોરોના વાઈરસની મહામારીની સામે લડવા માટે ચીનને મદદ કરશે. આ વાઈરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા COVID-19 નામ આપવામાં આવ્યું છે અને આ વાઈરસના લીધે અત્યારસુધીમાં 1665 લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં પણ ચીનથી આવેલાં પ્રવાસીએ કે વિદ્યાર્થીઓને હજુ આઈટીબીપી કે સેનાના મેડિકલ વિભાગમાં જ રાખવામાં આવ્યા છે અને તેમની દરરોજ તપાસ કરવામાં આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">