27 નવેમ્બરના રોજ ઈસરો ફરીથી રચશે અંતરિક્ષમાં ઈતિહાસ, જાણો મિશન વિશે

ઈસરો(ISRO) ફરીથી એક સિદ્ધી રચવા માટે જઈ રહ્યું છે. 27 મિનિટમાં જ 14 ઉપગ્રહ ઈસરો અંતરિક્ષમાં મોકલીને એક વિક્રમ બનાવશે. આ 14 ઉપગ્રહોમાં ભારતનો એક ઉપગ્રહ તો અમેરિકાના 13 ઉપગ્રહનો સમાવેશ થાય છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે […]

27 નવેમ્બરના રોજ ઈસરો ફરીથી રચશે અંતરિક્ષમાં ઈતિહાસ, જાણો મિશન વિશે
Follow Us:
| Updated on: Nov 24, 2019 | 1:11 PM

ઈસરો(ISRO) ફરીથી એક સિદ્ધી રચવા માટે જઈ રહ્યું છે. 27 મિનિટમાં જ 14 ઉપગ્રહ ઈસરો અંતરિક્ષમાં મોકલીને એક વિક્રમ બનાવશે. આ 14 ઉપગ્રહોમાં ભારતનો એક ઉપગ્રહ તો અમેરિકાના 13 ઉપગ્રહનો સમાવેશ થાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : સુરતમાં ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીના કાર્યાલય બહાર સ્થાનિકોનો હલ્લાબોલ

આ મિશન ઈસરો 27 નવેમ્બરના રોજ પુરું કરશે. જેમાં ભારતનો એક મુખ્ય ઉપગ્રહ છે જેનું નામ કાર્ટોસેટ-3 રાખવામાં આવ્યું છે. પીએસએલવી-PSLV રોકેટના માધ્યમથી ઈસરો આ મિશનને પુરું પાડશે. અમેરિકા 13 ઉપગ્રહ માટે ઈસરોની વાણિજ્યક શાખાને પૈસા પણ આપશે. ઈસરોએ પોતાની વાણિજ્યક શાખાનું નામ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ રાખ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાલ જે કાર્ટોસેટ-3 ઉપગ્રહ જે અંતરિક્ષમાં તરતો મુકવામાં આવ્યો છે તેના લીધે ભારતમાં શહેર નિયોજન, ગ્રામીણ સંસાધન અને તટીય ભૂમિનો ઉપયોગ વગેરે વિશે જાણકારી મેળવવામાં મદદ મળશે. આમ ઈસરો ફરીથી એક ઈતિહાસ રચશે અને અમેરિકા પણ ભારતના પીએસએલવી વડે પોતાના સેટેલાઈટ ઈસરો પાસેથી મોકલી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">