ચીન વિવાદ મુદ્દે ભારતને આ શક્તિશાળી દેશના રક્ષા મંત્રીએ આપ્યું સમર્થન, પત્ર લખી કહ્યું કે અમારી સેના સાથે છે!

LAC પર ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી અને ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા . આ વિવાદની વચ્ચે ફ્રાંસએ ભારતને સમર્થન આપ્યું છે. ફ્રાંસની રક્ષા મંત્રી ફ્લોરેંસ પાર્લીએ ગલવાન વેલીની ઘટનામાં 20 ભારતીય જવાન શહીદ થયા તેને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.   […]

ચીન વિવાદ મુદ્દે ભારતને આ શક્તિશાળી દેશના રક્ષા મંત્રીએ આપ્યું સમર્થન, પત્ર લખી કહ્યું કે અમારી સેના સાથે છે!
Follow Us:
| Updated on: Jun 30, 2020 | 2:37 PM

LAC પર ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી અને ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા . આ વિવાદની વચ્ચે ફ્રાંસએ ભારતને સમર્થન આપ્યું છે. ફ્રાંસની રક્ષા મંત્રી ફ્લોરેંસ પાર્લીએ ગલવાન વેલીની ઘટનામાં 20 ભારતીય જવાન શહીદ થયા તેને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

china-lac-ladakh-standoof-meeting-road-construction-pmo-modi-government-

આ પણ વાંચો :  સુરતની બિમાર સિવિલ હોસ્પિટલની લાલીયાવાડીનાં સામે આવ્યા દ્રશ્યો, વોર્ડમાં ડોક્ટરની જગ્યાએ બિલાડી ફરતી જોવા મળી

સોમવારના રોજ ફ્રાંસના રક્ષામંત્રીએ રાજનાથસિંહને પત્ર લખ્યો હતો. તેઓએ લખ્યું કે આ સૈનિકો, તેમના પરિવારો અને રાષ્ટ્ર માટે એક મોટો આઘાત હતો. આ પરિસ્થિતિમાં હું, ફ્રાંસના શસ્ત્રદળોની સાથે પોતાનું મૈત્રીપૂર્ણ સમર્થન વ્યક્ત કરવા માગું છું. ફ્રાંસની સેના તમારી સાથે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય ફ્રાંસના રક્ષામંત્રીએ રાજનાથસિંહના નિમંત્રણ પર ભારત પ્રવાસની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી. આ પછી બંને દેશ વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. આ ઘટનાને વૈશ્વિક તરીકે ગંભીરતાથી લેવામાં આવી છે. ઉપરાંત ભારતે ફ્રાંસની બનાવટના રાફેલ વિમાનની ખરીદી કરી છે.  ભારતની વિનંતી પર ઝડપથી રાફેલ વિમાનની ભારતમાં ડિલીવરી કરવામાં આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">