ભારત ચીન સરહદ વિવાદ વિશે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો TWEET કરી શું લખ્યું?

લદાખમાં ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારત અને ચીનના આ તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે મધ્યસ્તા કરવાની હિમાયત કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક દિવસથી ભારત અને ચીનની સરહદ પર તણાવ વધી રહ્યો છે. બંને દેશ દ્વારા વધારેમાં વધારે સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે. જેની અસર સમગ્ર વિશ્વમાં દેખાઈ […]

ભારત ચીન સરહદ વિવાદ વિશે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો TWEET કરી શું લખ્યું?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:15 PM

લદાખમાં ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારત અને ચીનના આ તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે મધ્યસ્તા કરવાની હિમાયત કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક દિવસથી ભારત અને ચીનની સરહદ પર તણાવ વધી રહ્યો છે. બંને દેશ દ્વારા વધારેમાં વધારે સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે. જેની અસર સમગ્ર વિશ્વમાં દેખાઈ રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Face-off between Indian and Chinese soldiers in North Sikkim, resolved

આ પણ વાંચો : રાજકોટ: લોકડાઉન વચ્ચે 400 જેટલા લગ્નને મંજૂરી, આ શરતોનું કરવું પડશે પાલન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપે બુધવારના રોજ એક ટ્વીટ કરીને લખ્યું કે અમે ચીન અને ભારત બંનેને કહ્યું છે કે અમેરિકા બંને દેશ વચ્ચે ચાલી રહેલાં સીમા વિવાદને નિવારવા સક્ષમ છે અને ઈચ્છુક પણ. ધન્યવાદ. ડોનાલ્ડ ટ્રંપે આ ટ્વીટ કરીને ભારત અને ચીનના વિવાદને વિશ્વફલક પર લાવી દીધો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારત અને ચીન કેમ આવી ગયા સામસામે? લદાખની પાસે લાઈન ઓફ કંટ્રોલ પર ભારત અને ચીનનું સામસામે આવી જવું તેની પાછળ મુખ્યત્વે ભારત દ્વારા કરવામાં આવી રહેલું રોડ નિર્માણનું કાર્ય છે. ચીનને પેટમાં તેલ રેડાયું છે કારણ કે ભારત ચીનની સરહદ સુધી રોડ બનાવી રહ્યું છે. આમ ભારત રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે. ભારતના સૈનિકોને દૂર્ગમ વિસ્તારો સુધી પહોંચવા રોડ જરૂરી છે. જ્યારે ચીન ભારત પોતાની જમીનમાં પણ રોડ બનાવે તેનો વિરોધ કરી રહ્યું છે. જો કે ચીનની આવી હરકતો જોઈને ભારતીય સેના પણ એલર્ટ મોડમાં છે. ભારત ચીન બોર્ડર પણ ઝપાઝપી થતી જ હોય છે જો કે હવે વધારે સંખ્યામાં સૈનિકો બંને તરફથી તૈનાત કરવામાં આવ્યા છે. વાતચીતથી વિવાદનો અંત આવી શક્યો નથી. આ સમયે અમેરિકાએ મધ્યસ્થી કરવાની માગણી કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">