Imran Khanએ અલ્લાહના ભરોસે મૂક્યું ખૈરાતી પાકિસ્તાન, રૂપિયા ના હોવાથી કોરોના વેક્સિન નહીં ખરીદવાનો કર્યો નિર્ણય

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મેજર જનરલ આમિર ઇકરામ અનુસાર, ચીની બનાવટ કોરોના રસીની કિંમત 13 ડોલર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રસી માટે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દાતાઓ અને ચીન જેવા સાથી દેશો પર નિર્ભર છે.

Imran Khanએ અલ્લાહના ભરોસે મૂક્યું ખૈરાતી પાકિસ્તાન, રૂપિયા ના હોવાથી કોરોના વેક્સિન નહીં ખરીદવાનો કર્યો નિર્ણય
Pakistan Corona Vaccine
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 05, 2021 | 1:14 PM

કોરોના મહામારી વચ્ચે Pakistanની Imran Khanની સરકારે તેના દેશવાસીઓને કોરોના રસી (Corona Vaccine) માટે ખૈરાતના ભરોસે છોડ્યું છે. જો , કે પાકિસ્તાન આ વર્ષે કોરોના રસી નહીં ખરીદે. પાકિસ્તાન અત્યારે તો કોરોના મહામારીથી લડવા માટે હર્ડ ઇમ્યુનિટી અને અન્ય સાથી દેશો દ્વારા દાનમાં મળતી મફત કોરોના રસી પર નિર્ભર રહેશે.

પાકિસ્તાનના એક મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય આરોગ્ય સેવા સચિવ આમિર અશરફ ખ્વાજાએ ગુરુવારે જાહેર હિસાબ સમિતિના બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મેજર જનરલ આમિર ઇકરામ અનુસાર, ચીની બનાવટ કોરોના રસીની કિંમત 13 ડોલર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રસી માટે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દાતાઓ અને ચીન જેવા સાથી દેશો પર નિર્ભર છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
Pakistan Corona Vaccine

પાકિસ્તાને 2 લાખ 75 હજાર ડોઝ કોરોના દર્દીઓની સાર સંભાળ રાખતા હેલ્થ વર્કર્સને આપ્યા છે.

રાષ્ટ્રીય આરોગ્ય સેવા સચિવએ જણાવ્યું હતું કે ચીનની ફાર્માસ્યુટિકલ કંપની સિનોફાર્મે પાકિસ્તાનને કોરોના રસીના 1 મિલિયન ડોઝ આપવાનું વચન આપ્યું છે. જેમાંથી 5 લાખ ડોઝ પાકિસ્તાનને આપવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત ડોઝમાંથી, પાકિસ્તાને 2 લાખ 75 હજાર ડોઝ કોરોના દર્દીઓની સાર સંભાળ રાખતા હેલ્થ વર્કર્સને આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનનું લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધીમાં 7 કરોડ લોકોને રસી આપવામાં આવે.

ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સીન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન (Gavi) દ્વારા પાકિસ્તાન ભારતીય નિર્મિત ઑક્સફર્ડ-એસ્ટ્રોજેના કોરોના રસીના મફત 60 લાખ ડોઝ પણ મેળવી શકે છે, જે પાકિસ્તાનની 20 ટકા વસ્તીને રસી આપી શકે છે.

વર્ષ 2000 માં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા ગવિનો હેતુ વિશ્વના ગરીબ દેશોમાં રસી પૂરી પાડવાનો છે, જે બીમારીઓને રસી દ્વારા રોકી શકાય છે.

અન્ય એક સમાચાર મુજબ ચીનની એક અન્ય કંપની પણ પાકિસ્તાનમાં તેની રસીના ત્રીજા તબક્કાની તપાસ કરી રહી છે. તે સ્પષ્ટ છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય,અને ખાસ કરીને ચીન તરફથી મળતી કોરોના વાયરસની રસી તરફ રાહ જોઈ રહ્યું છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">