વિશ્વમાં કોરોનાના 31.37 લાખ પોઝિટીવ કેસ, જાણો અત્યાર સુધી કેટલા લોકો સાજા થયા

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 76,500 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 31.37 લાખ થઈ ગયો છે અને નવા 6,300થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.18 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે 9.53 લાખ લોકો સાજા પણ થયા છે.   Web Stories View more Axis Bank […]

વિશ્વમાં કોરોનાના 31.37 લાખ પોઝિટીવ કેસ, જાણો અત્યાર સુધી કેટલા લોકો સાજા થયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:23 PM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 76,500 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 31.37 લાખ થઈ ગયો છે અને નવા 6,300થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.18 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે 9.53 લાખ લોકો સાજા પણ થયા છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2,470 લોકોનાં મોત થયા છે. પોઝિટિવ કેસનો આંકડો 10.36 લાખ પર પહોંચી ગયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે ફ્રાન્સમાં એક જ દિવસમાં 367 લોકોનાં મોત થયા છે. જ્યારે યુકેમાં 586 લોકોનાં મોત થયા છે. ઈટાલીમાં નવા 382 મોત સાથે મોતનો આંકડો 27,359 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 301 મોત સાથે મોતનો આંકડો 23,822 પર પહોંચી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">