આ દેશમાં જાનવરો વચ્ચે થયું ‘ગેંગ વોર’, ગોરિલ્લાને મારીને ખાઈ રહ્યો છે ચિમ્પાન્ઝી

આફ્રિકાના એક દેશમાં ચિમ્પાંજી(Chimpanzee)એ ગોરીલાઓ (Gorilla) વચ્ચે લડાઈ ચાલી રહી છે. જેમાં ચિમ્પાન્ઝીઓ ગોરિલોને મારીને ખાઈ રહ્યા છે અને તેમના પર સતત હુમલો પણ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો પણ આ અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે.

આ દેશમાં જાનવરો વચ્ચે થયું 'ગેંગ વોર', ગોરિલ્લાને મારીને ખાઈ રહ્યો છે ચિમ્પાન્ઝી
ગોરિલ્લાને મારીને ખાઈ રહ્યો ચિમ્પાંજી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 10:52 PM

માણસોમાં તો ગેંગવોર થતું હોય છે. પરંતુ પશુઓમાં પણ ગેંગવોરનો મામલો સામે આવ્યો છે. આફ્રિકન દેશ ગેબોનથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. લોઆંગો નેશનલ પાર્કમાં ચિમ્પાન્ઝી(Chimpanzee)એ  ગોરીલાઓને (Gorilla)  મારીને તેને ખાઈ રહ્યા છે. સંશોધનકારી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,જાનવરો વચ્ચે ગેંગવોર પહેલીવાર જોવા મળી રહ્યું છે.

ઓસ્નાબ્રેક યુનિવર્સિટી અને મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ બે ઘટનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ બધું ખાવા પર ચાલી રહેલી લડતને કારણે થઈ રહ્યું છે. જે હવામાન પલટાને કારણે ઓછું થઇ ગયું છે.

સંશોધનકારોએ એક પ્રેસ રિલીઝ પણ કરી છે જેમાં જણાવ્યું હતું કે આ હુમલા પહેલા 2014 અને 2018 ની વચ્ચે આ ઓછું જોવા મળ્યું હતું, જ્યારે ચિમ્પાન્ઝી અને ગોરિલ્લાઓ એક બીજા સાથે શાંતિપૂર્ણ રીતે જીવતા હતા. પરંતુ 2019માં ચિમ્પાન્ઝીએ બે વાર ગોરિલ્લા પર હુમલો કર્યો. જે પૈકી એક લડત 124 મિનિટ સુધી ચાલી હતી. જેમાં બે ગોરિલ્લાના મૃત્યુ પછી સમાપ્ત થઈ હતી. બીજા બનાવમાં ગોરિલ્લાના બચ્ચાનું મોત નીપજ્યું હતું, જેને ચિમ્પાન્ઝી માદા ખાઈ ગયું હતું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ખોરાક માટે સ્પર્ધા વધી મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યુટ ફોર ઇવોલ્યુશનરી એન્થ્રોપોલોજીના પ્રાઈમેટોલોજિસ્ટ ટોબીઆસ ડેકનેરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “એવું બની શકે કે લોન્ગો નેશનલ પાર્કમાં રહેતા ચિમ્પાન્ઝી, ગોરિલ્લા અને હાથીઓ વચ્ચે ખોરાકની સ્પર્ધા વધી રહી છે.” આ સ્થિતિમાં, ચિમ્પાન્ઝી અને ગોરિલ્લા વચ્ચેની લડત પણ જોવા મળી રહી છે. ‘ખોરાક ઉપર ચાલી રહેલી લડત પાછળનું કારણ હવામાન પરિવર્તન ( પણ છે. ગેબોનના અન્ય ઉષ્ણકટિબંધીય જંગલોમાં પણ ફળોની ઉપલબ્ધતામાં ઘટાડો જોવા મળ્યો છે.

2019 ની ઘટનાઓ તેમના અહેવાલમાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે એક વખત ચિમ્પાન્ઝી અને ગોરિલ્લાઓ વચ્ચેની લડત 52 મિનિટ સુધી ચાલી હતી. 27 ચિમ્પાન્ઝીઓએ પાંચ ગોરિલ્લા પર હુમલો કર્યો. ગોરિલ્લા ચીસો પાડી રહ્યા હતા હવે ચિમ્પાન્ઝી ગોરીલાઓ પર હુમલો કરી ખાઈ રહ્યા છે. બીજી ઘટના 11 ડિસેમ્બર, 2019 ના રોજ 72 મિનિટ સુધી ચાલી હતી.

આવી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે પછી ખબર પડી કે આ બધું ખોરાકના અભાવે થઈ રહ્યું છે. હવામાન પલટાને કારણે આ સંકટ નોંધપાત્ર રીતે વધ્યું છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં આકાશી આફત! રત્નાગીરી-રાયગઢ સહીતના વિસ્તારો ભારે વરસાદને પગલે થયાં જળમગ્ન, CM ઠાકરેએ બોલાવી તાત્કાલિક મીટીંગ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">