G7 Summit: PM મોદીએ એરપોર્ટ પર બાવેરિયન બેન્ડનો તાળીઓ વગાડીને વધાર્યો ઉત્સાહ, એક વીડિયો શેર કરી તેમણે જર્મની યાત્રાની સંપૂર્ણ ઝલક આપી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જર્મનીની બે દિવસીય મુલાકાતે મ્યુનિક પહોંચ્યા હતા. આ દરમિયાન, તેઓ G7 સમિટમાં ભાગ લેશે અને શક્તિશાળી જૂથ અને તેના સહયોગીઓના નેતાઓ સાથે ઊર્જા, ખાદ્ય સુરક્ષા, આતંકવાદ વિરોધી, પર્યાવરણ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.

G7 Summit: PM મોદીએ એરપોર્ટ પર બાવેરિયન બેન્ડનો તાળીઓ વગાડીને વધાર્યો ઉત્સાહ, એક વીડિયો શેર કરી તેમણે જર્મની યાત્રાની સંપૂર્ણ ઝલક આપી
G7 Summit PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 3:52 PM

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે જર્મનીની બે દિવસીય મુલાકાતે મ્યુનિક પહોંચ્યા હતા. આ દરમિયાન, તેઓ G7 સમિટમાં ભાગ લેશે અને શક્તિશાળી જૂથ અને તેના સહયોગીઓના નેતાઓ સાથે ઊર્જા, ખાદ્ય સુરક્ષા, આતંકવાદ વિરોધી, પર્યાવરણ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. પીએમ મોદી મ્યુનિક એરપોર્ટ પર ઉતર્યા કે તરત જ ત્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અહીં તેમનું સ્વાગત કરવા માટે બાવેરિયન બેન્ડ હતું. આ ઉપરાંત ભારતીય સમુદાયના લોકોએ પણ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ હવે ઈન્સ્ટાગ્રામ પર તેમની જર્મની મુલાકાતનો વીડિયો શેર કર્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
View this post on Instagram

A post shared by Narendra Modi (@narendramodi)

પીએમ મોદીએ બાવેરિયન બેન્ડનો ઉત્સાહ વધાર્યો

આમાં તેમના જર્મની પ્રવાસની સંપૂર્ણ ઝલક જોવા મળે છે. વીડિયોની શરૂઆત પીએમ મોદીથી થાય છે, જેમાં તેઓ એરપોર્ટ પર પ્લેનમાંથી બહાર નીકળતા જોવા મળે છે. આ પછી પીએમ મોદીએ એરપોર્ટ પર હાજર તમામ લોકોનું અભિવાદન સ્વીકાર્યું. વીડિયોમાં એક સમયે પીએમ મોદી બાવેરિયન બેન્ડ સાથે તાળી વગાડીને ઉત્સાહ વધારતા જોવા મળી રહ્યાં છે.

જર્મની જી-7 સમિટનું આયોજન કરી રહ્યું છે

વડાપ્રધાન મોદી જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર 26 અને 27 જૂને યોજાનારી G-7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. વિશ્વના સાત સૌથી ધનિક દેશોના જૂથ G-7ના અધ્યક્ષ તરીકે જર્મની સમિટનું આયોજન કરી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ટ્વીટ કરીને કાર્યક્રમ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે મ્યુનિક પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી જી-7 સમિટમાં ભાગ લેશે. બાદમાં સાંજે તેઓ મ્યુનિકમાં એક કોમ્યુનિટી ફંક્શનને સંબોધશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">