Fuel Tanker Blast in Lebanon: લેબનાનમાં તેલના ટેન્કરમાં વિસ્ફોટ, અત્યાર સુધી 28ના મોત, અનેક લોકો ઘાયલ

તાલીલ ગામમાંથી તેની ટીમો દ્વારા 20 મૃતદેહો મળી આવ્યા છે. વિસ્ફોટમાં ઘાયલ અને દાઝી ગયેલા 79 લોકોને બહાર કાવામાં આવ્યા છે. જોકે, બાદમાં મૃત્યુઆંક વધીને 28 થયો છે.

Fuel Tanker Blast in Lebanon: લેબનાનમાં તેલના ટેન્કરમાં વિસ્ફોટ, અત્યાર સુધી 28ના મોત, અનેક લોકો ઘાયલ
Fuel tanker Blast in Lebanon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 8:26 PM

Fuel Tanker Blast in Lebanon: ઉત્તર લેબેનોનમાં રવિવારે સવારે ફ્યુઅલ ટેન્કર ટ્રકમાં વિસ્ફોટ થતાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. આ સિવાય ડઝનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, તેના ગુસ્સે થયેલા ટોળાએ ટેન્કર માલિકના ઘરને આગ લગાવી દીધી છે.

લેબનોનના સ્થાનિક મીડિયા અનુસાર, ટીમો દ્વારા તાલીલ ગામમાંથી 20 મૃતદેહો મળી આવ્યા છે. વિસ્ફોટમાં ઘાયલ અને દાઝી ગયેલા 79 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, બાદમાં મૃત્યુઆંક વધીને 28 થયો છે. લેબેનીસના આરોગ્ય મંત્રી હમાદ હસને ઉત્તરી લેબેનોન અને રાજધાની બેરૂતની તમામ હોસ્પિટલોને વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને દાખલ કરવા કહ્યું છે. તેમની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઈધણની તીવ્ર અછત દાણચોરી, સંગ્રહખોરી અને આર્થિક કટોકટીમાં ઘેરાયેલી સરકારની આયાતી ઇંધણને સુરક્ષિત રીતે વહેંચવામાં અસમર્થતાને કારણે લેબેનોન ઇંધણની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. તાલેલ સીરિયન સરહદથી લગભગ ચાર કિલોમીટર દૂર છે અને તે હજુ સ્પષ્ટ નથી કે ટેન્કરમાં બળતણ દાણચોરી માટે સીરિયા લઈ જવામાં આવી રહ્યું હતું કે નહીં. હકીકતમાં, સીરિયામાં ઇંધણની કિંમત લેબેનોન કરતા ઘણી વધારે છે.

ગયા વર્ષે 214 લોકો મૃત્યુ પામ્યા હતા અગાઉ 4 ઓગસ્ટ 2020 ના રોજ બેરુત બંદર પર વિસ્ફોટ થયો હતો. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 214 લોકો મૃત્યુ પામ્યા હતા, સેંકડો લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો : Afghanistan War : તાલિબાનના કબજા વચ્ચે હેલિકોપ્ટર અમેરિકી દૂતાવાસ પર ઉતર્યું, રાજદ્વારીઓએ સંવેદનશીલ દસ્તાવેજો સળગાવી દીધા

આ પણ વાંચો :Independence day 2021: ધ્વજવંદન સાથે જ નેતાજી ભૂલી ગયા રાષ્ટ્રગાન, પહેલી લાઈન બાદ સીધુ જ જય હે જય હે કરીને પુરૂ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">