રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાથી લઈને ચીનનો દુનિયા પર કબજો, જુઓ બાબા વેંગાની ભવિષ્યવાણી

વર્ષ 2021ને લઈને બલ્ગેરિયાની ભવિષ્યવક્તા બાબા વેંગાએ (Baba Vanga) હેરાન કરી નાખે તેવી ભવિષ્યવાણીઓ કરી છે,

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Dec 26, 2020 | 6:31 PM
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાથી લઈને ચીનનો દુનિયા પર કબજો, જુઓ બાબા વેંગાની ભવિષ્યવાણી

બાબા વેંગાની આગાહીઓ મુજબ 2021માં યુરોપ ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાનું કાવતરું રચવામાં આવશે. દેશની સરહદમાં જ તેમના જીવનનું જોખમ વધશે.

1 / 4
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાથી લઈને ચીનનો દુનિયા પર કબજો, જુઓ બાબા વેંગાની ભવિષ્યવાણી

આખી દુનિયા વિનાશક આફતોના સંકટનો સામનો કરશે. લોકોની ચેતનામાં પરિવર્તન આવશે. તે મુશ્કેલ સમય હશે. લોકો આસ્થાના આધારે વિભાજિત થશે.

2 / 4
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાથી લઈને ચીનનો દુનિયા પર કબજો, જુઓ બાબા વેંગાની ભવિષ્યવાણી

આગાહી મુજબ 2021માં રશિયાની આજુબાજુના વિસ્તારમાં ઉલ્કાઓ પડી જશે. કુદરતી આફતોને લીધે દુનિયાને ખતમ થવાનો ભય પણ રહેશે, યુરોપમાં પણ રાસાયણિક હુમલો થવાની ચેતવણી આપવામાં આવી છે.

3 / 4
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાથી લઈને ચીનનો દુનિયા પર કબજો, જુઓ બાબા વેંગાની ભવિષ્યવાણી

એક વિશાળ ડ્રેગન માનવતાને પકડશે, વિશ્લેષકોના મતે તે વિશાળ ડ્રેગન ચીન છે, જે મહાસત્તા બની જશે.

4 / 4

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">