તોપ-ગોળા નહીં ચીનને આ હથિયાર આપશે જડબાતોડ જવાબ, એસ. જયશંકરે જણાવ્યો એક્શન પ્લાન

વિદેશપ્રધાન એસ જયશંકરે અમારી સહયોગી ચેનલ ટીવી9 ભારતવર્ષ સાથે વાતચીત કરતા જણાવ્યું કે 2014 પહેલા ચીન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં 7.3 કિલોમીટર પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે મોદી સરકાર દરમિયાન અમે 23.5 કિલોમીટર પુલનું નિર્માણ ચીનને અડીને આવેલા વિસ્તારોમાં કર્યુ છે.

તોપ-ગોળા નહીં ચીનને આ હથિયાર આપશે જડબાતોડ જવાબ, એસ. જયશંકરે જણાવ્યો એક્શન પ્લાન
S JaishankarImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 6:05 PM

ભારત સરકારે પોતાના બજેટમાં પાડોશી દેશની સાથે બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા પર સૌથી વધારે ધ્યાન આપ્યું છે. જો આપણે ચીન બોર્ડરની વાત કરીએ તો મોદી સરકાર અને ભૂતકાળની સરકારના કાર્યકાળમાં બોર્ડર પર થયેલા કામ અંતરથી સમજી શકાય છે કે બોર્ડર પર વિકાસ દર ડબલ કેવી રીતે થયો છે, વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ભારતના ઉત્તર ભાગમાં ચીનની બોર્ડર પર મોદી સરકારે મોટુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કર્યુ છે.

આ પણ વાંચો: અપ્સરા ઐયરની સિદ્ધિ : ભારતીય મૂળની છોકરી એ ખુરશી પર બેસશે જેના પર એક સમયે ઓબામા બેઠા હતા

સૌથી પહેલા ચીન બોર્ડર પર રોડ નેટવર્કની વાત કરીએ તો મોદી સરકારે 2014થી લઈ 2022ની વચ્ચે 8 વર્ષમાં ચીન બોર્ડર પર 6806 કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક ઉભુ કર્યુ છે, જ્યારે આ પહેલાની સરકારોએ 2008થી 2014ની વચ્ચે 6 વર્ષમાં 3610 કિલોમીટરનું રોડ નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું હતું એટલે તુલનાત્મક દષ્ટીએ લગભગ ડબલ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષમાં બીઆરઓના બજેટમાં 2500થી 5000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

વિદેશપ્રધાન એસ જયશંકરે ટીવી9 સાથે કરી વાતચીત

વિદેશપ્રધાન એસ જયશંકરે અમારી સહયોગી ચેનલ ટીવી9 ભારતવર્ષ સાથે વાતચીત કરતા જણાવ્યું કે 2014 પહેલા ચીન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં 7.3 કિલોમીટર પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે મોદી સરકાર દરમિયાન અમે 23.5 કિલોમીટર પુલનું નિર્માણ ચીનને અડીને આવેલા વિસ્તારોમાં કર્યુ છે.

વિશ્વની સૌથી મોટી ટનલ ‘અટલ ટનલ’નું નિર્માણ મહત્વનું

10 હજાર ફૂટની ઉંચાઈ પર વિશ્વની સૌથી મોટી ટનલ એટલે કે અટલ ટનલનું નિર્માણ મહત્વનું છે. 9.02 કિલોમીટર લાંબી આ ટનલના નિર્માણથી લાહૌલ-સ્પીતિ ઘાટી વિસ્તારમાં વર્ષભરની હિલચાલની સાથે, મનાલી અને કેલોંગ વચ્ચેનું અંતર પણ 45 કિલોમીટર ઓછું થયું છે, જેના કારણે ચીન સરહદ સુધી પહોંચવાનું સરળ બન્યું છે.

રક્ષા સહિત અનેક ક્ષેત્રો માટે ભારત-ફ્રાન્સ અને UAEએ તૈયાર કર્યું માળખું

ભારત, ફ્રાન્સ અને સંયુક્ત અરબ અમીરાત, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સંરક્ષણ સહિત અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરવા સંમત થયા છે. ત્રણેય દેશોએ ત્રિપક્ષીય માળખા હેઠળ સંરક્ષણ, પરમાણુ ઉર્જા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ માટે મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કર્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકર અને ફ્રેન્ચના કેથરીન કોલોના અને UAEના શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન આ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">