INDIAમાં કોરોના વાયરસના ટ્રિપલ મ્યૂટન્ટ વેરિએન્ટની એન્ટ્રી ? દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં મળ્યા કેસ

INDIAમાં કોરોના સંક્રમિતોના આંકડા એક નવો જ રેકોર્ડ બનાવી રહ્યાં છે. કોરોનાની આ બીજી લહેર રોકાતી નથી ત્યાં કોરોનાનો વધુ એક વાયરસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ટ્રિપલ મ્યૂટન્ટ છે.

INDIAમાં કોરોના વાયરસના ટ્રિપલ મ્યૂટન્ટ વેરિએન્ટની એન્ટ્રી ? દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં મળ્યા કેસ
ફાઇલ
Follow Us:
| Updated on: Apr 21, 2021 | 7:47 PM

INDIAમાં કોરોના સંક્રમિતોના આંકડા એક નવો જ રેકોર્ડ બનાવી રહ્યાં છે. કોરોનાની આ બીજી લહેર રોકાતી નથી ત્યાં કોરોનાનો વધુ એક વાયરસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ Triple mutant છે. જે Delhi, Maharashtra, West Bengal અને Chhattisgarhમાં લેવાયેલા સેમ્પલમાં જોવા મળ્યો છે. જોકે સૌથી ખરાબ હાલત Maharashtra માં જોવા મળી રહી છે. Maharashtraમાં જીનોમ સિક્વેન્સિંગથી ખ્યાલ આવે છે કે જેટલાં કેસ આવ્યા છે તેમાંથી 60% કેસ નવા Triple mutant કોરોના વાયરસના છે. કોરોનાના આ નવા સ્વરૂપનું નામ રખાયું છે B.1.618 વેરિઅન્ટ. આ પહેલાં ડબલ મ્યૂટન્ટ કોરોના વાયરસ આવ્યો હતો જેનું નામ B.1.617 હતું.

કહેવાય છે કે ડબલ મ્યૂટેશન વેરિએન્ટના કારણે જ કોરોના આટલો વધ્યો છે અને હવે Triple mutant જોવા મળતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. આ નવા Triple mutant કોરોના વાયરસમાં નવા જેનેટિક સેટ છે. જેમાં E484K વેરિએન્ટના અંશ પણ છે. Triple mutant કોરોના વાયરસ B.1.618 કોઈના પણ શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઈમ્યૂન સિસ્ટમને દગો આપી શકે છે. એટલું જ નહીં જેઓને કોરોના સંક્રમણ પહેલાં થઈ ગયો છે, તેમના શરીરમાં રહેલા એન્ટીબોડીને પણ Triple mutant કોરોના વાયરસ ફરી વળગી શકે છે.

Triple mutant ઘણાં દેશોમાં જોવા મળ્યા વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે હાલ West Bengalમાં આ ટ્રિપલ મ્યૂટન્ટ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. West Bengalમાં આ વાયરસના પ્રાથમિક સિકવન્સ મળ્યા છે. હાલ West Bengalમાં ચૂંટણી ચાલી રહી છે. નવો વેરિએન્ટ B.1.618 જેવો જ વાયરસ America, Switzerland, Singapore, અને Finlandમાં પણ મળ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટ્રિપલ મ્યૂટન્ટ વેરિએન્ટ B.1.618નો પહેલો સેમ્પલ ભારતની બહાર કોઈ અન્ય દેશમાં 22 એપ્રિલ 2020નાં રોજ મળ્યા હતા. આ Triple mutantને પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી. 130 સેમ્પલમાંથી 129માં આ Triple mutant મળ્યા છે. દુનિયામાં હાલ B.1.168 વેરિએન્ટથી સંક્રમિત લોકોમાંથી 62.5% લોકો માત્ર ભારતમાં જ છે. આ વિશ્લેષણ Outbreak.info પર આપવામાં આવ્યું છે.

Triple mutant કેટલાં ઘાતક તે તપાસનો વિષય B.1.618 અને B.1.617એ મળીના હાલ West Bengalમાં કાળો કેર વર્તાવ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાલ નવા Triple mutant અંગે વધુ જાણકારી સામે આવી નથી. અને તે પણ નથી ખ્યાલ કે તેના સંક્રમણનું સ્તર કેટલું વધશે. કે પછી કોઈ વેક્સિન તેના પર અસર કરશે કે નહીં. તેના માટે વેક્સિન બનાવનારી કંપનીઓએ આ વેરિએન્ટ પર અલગથી જ પરીક્ષણ કરવાની જરૂર રહેશે.

Triple mutantના 40% કેસ હાલ ભારતમાં ગ્લોબલ રિપોસિટરી GISAIDમાં જમા કરવામાં આવેલા ડેટા મુજબ ભારતમાં હાલ B.1.618 મ્યૂટન્ટ કોરોના વાયરસના કુલ 12 ટકા કેસ છે. આ વાયરસ છેલ્લાં 60 દિવસમાં લોકોને સંક્રમિત કરનારો ત્રીજો સૌથી ભયાનક સ્ટ્રેન છે. B.1.617ના 28 ટકા મામલાઓ છે. જે બાદ સૌથી વધુ કેસ B.1.1.7 વેરિએન્ટના છે જેને યુકે વેરિએન્ટ કહેવાય છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">