ભૂખમરાથી પિડાઈ રહ્યા છે આ ઈસ્લામિક દેશના 80 લાખ લોકો, સંયુક્ત રાષ્ટ્રે હાથ કર્યા અધ્ધર

છેલ્લા ત્રણ મહિનાથી અહીંના અનેક પરિવારો માટે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. વર્ષની શરૂઆતથી યમનમાં ખાણી-પીણીની કિંમતમાં બમણો વધારો થયો છે.

ભૂખમરાથી પિડાઈ રહ્યા છે આ ઈસ્લામિક દેશના 80 લાખ લોકો, સંયુક્ત રાષ્ટ્રે હાથ કર્યા અધ્ધર
ભૂખમરાની સાંકેતિક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 3:48 PM

અમેરિકાએ (America) ચેતવણી આપી છે કે ઇસ્લામિક દેશ (Islamic country) યમનમાં (Yemen) 80 લાખ લોકો ભૂખમરાની (starvation) આરે આવી શકે છે. અમેરિકાનું (America) કહેવું છે કે ભંડોળના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. બુધવારે, યુએન ફૂડ રિલીફ એજન્સીએ (UN Food Relief Agency) ચેતવણી આપી હતી કે તે ભંડોળના અભાવને કારણે યમનમાં (Yemen) લાખો લોકો સુધી પહોંચવામાં અસમર્થ છે.

ભૂખ કેવી રીતે થશે દૂર ? જાન્યુઆરીથી, યમનના 80 લાખ લોકો જેઓ ભૂખ્યા છે તેમને ઓછું અનાજ આપવામાં આવી રહ્યુ છે. આ સિવાય 50 લાખ લોકો એવા છે જેઓ ભૂખમરાના કારણે દુષ્કાળ જેવી કપરી સ્થિતિમાં છે, તેમને સંપૂર્ણ અનાજ મળશે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (મધ્ય પૂર્વ) ના (World Food Program – Middle East) પ્રાદેશિક નિર્દેશક કોરીન ફ્લેશરે કહ્યું: “સમયની માંગ છે કે સખત પગલાં લેવામાં આવે. આપણે આપણા મર્યાદિત સંસાધનોને ધ્યાનમાં રાખીને પ્રાથમિકતાઓ નક્કી કરવી પડશે. અમે એવા લોકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેઓ સૌથી મુશ્કેલ સ્થિતિમાં છે. રાશનની અછત એ યમનના પરિવારો માટે ખૂબ જ મુશ્કેલ સમય છે, જેઓ ખાવા-પીવા માટે આ પ્રોગ્રામ પર નિર્ભર છે. યમનના ચલણના દરમાં ઘટાડો થયો છે અને ફુગાવાના કારણે અર્થવ્યવસ્થા પતનની આરે પહોંચી છે.

લોકોના સ્થળાંતરની ફરજ પડી છે છેલ્લા ત્રણ મહિનાથી અહીંના અનેક પરિવારો માટે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. વર્ષની શરૂઆતથી યમનમાં ખાણી-પીણીની કિંમતમાં બમણો વધારો થયો છે. ઘણા મોરચે લડી રહેલા યમનમાં અનેક પરિવારોને પણ ભૂખમરાની સમસ્યાથી બચવા માટે હિજરત કરવાની ફરજ પડી છે. યમનના લોકો અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેવી સ્થિતિ પહેલાં ક્યારેય નહોતી બની. મંદીવાળા અને ખાડે ગયેલા અર્થતંત્રને કારણે અહીં લાખો લોકો ગરીબીમાં જીવવા મજબૂર બન્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

23 લાખ બાળકો મુશ્કેલીમાં યમનમાં એક કરોડ 62 લાખ લોકો એટલે કે દેશની અડધાથી વધુ વસ્તી પૂરતા ખોરાકના અભાવે ગંભીર રીતે ભૂખમરાથી પીડાઈ રહી છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 23 લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. યુએન એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે યમનના લોકો પહેલા કરતા વધુ સંવેદનશીલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ

PM Modi Varanasi Visit : PM મોદીએ વારાણસીમાં કહ્યું – કેટલાક લોકો માટે ગાય ‘ગુનો’ હશે, અમારા માટે તે માતા છે

આ પણ વાંચોઃ

ક્યારેક ધવન તો ક્યારેક કેએલ રાહુલ, ભારતે 2018થી અત્યાર સુધીમાં 32 ટેસ્ટમાં કેટલી ઓપનિંગ જોડી અજમાવી છે, જાણો અહીં

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">