અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપ પણ આ દિવસે ઉજવશે દિવાળી, જાણો વિગત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. 24 ઓક્ટોબરના દિવસે વ્હાઈટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. વ્હાઈટ હાઉસ ખાતે ટ્રંપ ત્રીજી વખત દિવાળી ઉજવશે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ જમતા […]
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. 24 ઓક્ટોબરના દિવસે વ્હાઈટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. વ્હાઈટ હાઉસ ખાતે ટ્રંપ ત્રીજી વખત દિવાળી ઉજવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : કોડીનાર: મગફળીનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોનો ભારે હોબાળો, જુઓ VIDEO
વ્હાઈટ હાઉસ ખાતે ભારતીય સમુદ્દાયના લોકોની સાથે દિવાળી ઉજવવાની પરંપરા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શરુ કરી હતી. બરાક ઓબામાએ 2009ના વર્ષમાં દિવાળીની ઉજવણી ભારતીય સમુદ્દાયના લોકો સાથે કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
US President Donald Trump will celebrate Diwali at the White House on October 24@realDonaldTrump #TV9News pic.twitter.com/xKdeTg2hop
— Tv9 Gujarati (@tv9gujarati) October 22, 2019
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]