VIRAL VIDEO : કૂતરો બેઝબોલ બેટ ચોરી કરી રમતમાં અડચણ ઉભી કરે છે

સોશિયલ મીડિયામાં અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. જ્યારે પણ રમતગમતની સ્પર્ધા સમયે મેદાનમાં ધસી આવતા પ્રાણીઓના વિડિયો સામે આવે છે, ત્યારે તે વીડિયો જોઈને હસવુ આવવા સાથેસાથે ક્ષણિક માનસિક તાણાવ દુર થાય છે.

VIRAL VIDEO : કૂતરો બેઝબોલ બેટ ચોરી કરી રમતમાં અડચણ ઉભી કરે છે
dog steals the bat and interrupts the baseball game viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 3:25 PM

VIRAL VIDEO : પ્રાણીઓના વીડિયોની વાત કરીએ તો,ક્રિકેટ હોય, ફૂટબોલ હોય કે બેઝબોલ, પ્રાણી મિત્રોએ લાઈમલાઈટ ચોરવાનો રસ્તો શોધી કા્યો છે પરંતુ માત્ર મેદાનમાં દોડતા રહેવાથી તેમની હાજરી અનુભવાય છે.

આનો બીજો દાખલો તાજેતરમાં ટ્વિટર (Twitter) પર વાયરલ થયો હતો. તેને માઇનોર લીગ બેઝબોલના ટ્વિટર પેજ દ્વારા શેર કરવામાં આવ્યું હતું, જ્યાં એક સોનેરી રીટ્રીવર પીચ પર દોડીને મેચને બાધા ઉભી કરે છે.તેનું નામ રૂકી છે અને તે ‘ટ્રેન્ટન થંડર્સ’ નામની ટીમનો ‘ડોગ’ છે. ખરેખર, તેણે આ કૃત્યથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ મેચ બફેલો બિસોન્સ અને લેહી વેલી આયર્નપીગ્સ વચ્ચે રમાઈ હતી. વાયરલ થયેલા અન્ય વીડિયોમાં, તે બેઝબોલ બેટ (Baseball bat)ચોરીને તેને મેદાનની બહાર લાવતો જોવા મળે છે.

2 વીડિયો વાયરલ (VIDEO VIRAL ) થયા છે. પ્રથમને 1 મિલિયન વ્યૂઝ મળ્યા જ્યારે બીજાને 31,000 થી વધુ વ્યૂઝ મળ્યા.” એક યુઝરે કહ્યું તે માત્ર સ્ટીકી સ્ટફ (Sticky stuff)માટે સ્નિફ ચેક કરી રહ્યો છે.”

થોડા દિવસો પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ દરમિયાન (ENG Vs IND Test Series), ‘જારવો’ નામની વ્યક્તિ મેદાનમાં પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ થોડા દિવસો પહેલા ક્રિકેટના મેદાનમાં એક કુતરાએ પ્રવેશ કર્યો હતો.

આયર્લેન્ડમાં મહિલાઓની મેચ દરમિયાન, એક નાનો કૂતરો મેદાનમાં પ્રવેશ્યો અને બોલને તેના મોંથી પકડ્યો અને ચાલવા લાગ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

એવું બન્યું કે બ્રેડી ક્રિકેટ ક્લબ (Brady Cricket Club)માં બ્રીડીઅને સીએસએનઆઈ વચ્ચે ઓલ આયર્લેન્ડની સેમીફાઇનલ મેચ (Semifinal match)રમાઈ રહી હતી. ઇનિંગની 9 મી ઓવર દરમિયાન, એક કૂતરો મેદાનમાં ઝડપથી દોડ્યો અને બોલ પકડ્યા પછી દોડવા લાગ્યો. કૂતરાની આ પ્રક્રિયાના કારણે રમત થોડા સમય માટે અટકી ગઈ હતી. આ પછી, નોન-સ્ટ્રાઈકર પર ઉભેલી મહિલા બેટ્સમેને (Women’s batsmen)પેલા મનોરમ કૂતરાને પાસે બોલાવ્યો અને તેના મો ઢામાંથી બોલ કાઢ્યો હતો. ત્યારબાદ કૂતરાને બહાર લઈ ગયો. દરેકને આ વિડીયો ઘણો પસંદ આવ્યો હતો.

આ પણ વાંચો : Bank Holidays in October 2021 : જાણો ઓક્ટોબરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચો : PM Modi US Visit: 7 વર્ષ 7 પ્રવાસ, ઓબામા, ટ્રમ્પ બાદ હવે બાઈડેન સાથે દોસ્તીનાં નવા અઘ્યાયની શરૂઆત, PM Modiનો જાદુ બરકરાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">