ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા કેબિનેટ કમિટીએ નેવી માટે 24 મલ્ટિરોલ હેલિકોપ્ટરની ડીલને આપી લીલીઝંડી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા કેબિનેટ કમિટીએ નેવી માટે 24 મલ્ટિરોલ હેલિકોપ્ટરની ડીલને મંજૂરી આપી છે. ભારત સરકાર યુએસથી આ હેલિકોપ્ટર ખરીદશે. આ હેલિકોપ્ટર નેવીના લડાઈ કાફલામાં સામેલ કરવામાં આવશે. જે સબમરીન પર હુમલો કરવા માટે શસ્ત્રોથી સજ્જ હશે. Government sources: Ahead of US President Donald Trump‘s visit to India, the Cabinet Committee […]

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા કેબિનેટ કમિટીએ નેવી માટે 24 મલ્ટિરોલ હેલિકોપ્ટરની ડીલને આપી લીલીઝંડી
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 4:23 AM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા કેબિનેટ કમિટીએ નેવી માટે 24 મલ્ટિરોલ હેલિકોપ્ટરની ડીલને મંજૂરી આપી છે. ભારત સરકાર યુએસથી આ હેલિકોપ્ટર ખરીદશે. આ હેલિકોપ્ટર નેવીના લડાઈ કાફલામાં સામેલ કરવામાં આવશે. જે સબમરીન પર હુમલો કરવા માટે શસ્ત્રોથી સજ્જ હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૂત્રોનું માનીએ તો ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન જ 2.5 અબજ ડોલરના 24 નૌકા હેલિકોપ્ટરની ખરીદીના કરારને લીલીઝંડી આપી છે. આ કરાર થાય તો ભારત 24 MH-60R માટે શરૂઆતમાં 15 ટકા હપ્તા ચૂકવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હેલિકોપ્ટરના પહેલા તબક્કાની રકમ કરાર થયાના 2 વર્ષ પછી આવશે અને તમામ હેલિકોપ્ટર 2થી 5 વર્ષમાં ભારત પહોંચાડવામાં આવશે. આ સાથે બંન્ને દેશો વચ્ચે ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ હથિયાર સિસ્ટમ ખરીદવા પર ચર્ચા થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ, વર્ષના અંત સુધીમાં રૂપિયા 45 હજારની સપાટી વટાવે તેવા સંકેત

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">