આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં 30%નો ઘટાડો, વર્ષ 1991 બાદ સૌથી મોટો કડાકો

ક્રુડ ઓઈલના ભાવમાં વર્ષ 1991ના ખાડી યુદ્ધની ઘટના બાદનો આજે સૌથી મોટો કડાકો થયો છે. બ્રેન્ડ ક્રુડના ભાવ પ્રતિ બેરલ 14.25 ડોલર એટલે કે 31.50 ટકાના તીવ્ર ઘટાડા સાથે 31.02 ડોલર થયા છે. 17 જાન્યુઆરી, 1991 બાદ ક્રુડ ઓઈલમાં આ સૌથી મોટો ઘટાડો છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીયસ્તરે ક્રુડના ભાવ 12 ફેબ્રુઆરી, 2016 બાદની સૌથી નીચી […]

આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં 30%નો ઘટાડો, વર્ષ 1991 બાદ સૌથી મોટો કડાકો
Follow Us:
| Updated on: Mar 09, 2020 | 8:25 AM

ક્રુડ ઓઈલના ભાવમાં વર્ષ 1991ના ખાડી યુદ્ધની ઘટના બાદનો આજે સૌથી મોટો કડાકો થયો છે. બ્રેન્ડ ક્રુડના ભાવ પ્રતિ બેરલ 14.25 ડોલર એટલે કે 31.50 ટકાના તીવ્ર ઘટાડા સાથે 31.02 ડોલર થયા છે. 17 જાન્યુઆરી, 1991 બાદ ક્રુડ ઓઈલમાં આ સૌથી મોટો ઘટાડો છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીયસ્તરે ક્રુડના ભાવ 12 ફેબ્રુઆરી, 2016 બાદની સૌથી નીચી સપાટીને સ્પર્શી ગયા છે અને તે પ્રતિ બેરલ 35.75 ડોલર થયો છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ એટલે કે WTI ક્રુડના ભાવ પ્રતિ બેરલ 11.28 ડોલર એટલે કે 27.40 ટકા ઘટી 30 ડોલર થઈ ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કોરોના વાઈરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">