લોકોએ ટીકા કરતા, ભારતીય મૂળની Canadian સાંસદે આપી દિધુ રાજીનામુ

કેનેડામાં એક Indian-Canadian મહિલા સાંસદએ સંસદ સચિવના પદ પરથી રાજીનામુ આપી દીધુ, આ મહિલા સંસદ કોરોનાની બીજી લહેર શરુ થયાના બાદ જ પોતાના અંકલ નું મૃત્યુ થયું હોવાથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમેરિકા ગઈ હતી, સોશ્યિલ મીડિયા પર એક યુઝરે સાંસદની આ યાત્રા ને બિનજરૂરી કહીને તેમની આલોચના કરી હતી જેનાથી દુઃખી થઈને આ સાંસદે […]

લોકોએ ટીકા કરતા, ભારતીય મૂળની Canadian સાંસદે આપી દિધુ રાજીનામુ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jan 05, 2021 | 12:06 PM

કેનેડામાં એક Indian-Canadian મહિલા સાંસદએ સંસદ સચિવના પદ પરથી રાજીનામુ આપી દીધુ, આ મહિલા સંસદ કોરોનાની બીજી લહેર શરુ થયાના બાદ જ પોતાના અંકલ નું મૃત્યુ થયું હોવાથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમેરિકા ગઈ હતી, સોશ્યિલ મીડિયા પર એક યુઝરે સાંસદની આ યાત્રા ને બિનજરૂરી કહીને તેમની આલોચના કરી હતી જેનાથી દુઃખી થઈને આ સાંસદે રાજીનામુ આપી દીધું છે  કમલ ખેડા કોવીડ 19 ને લઈને લોકોને અપીલ કરી રહી હતી કે તેઓ યાત્રા ના કરે, હવે તેમના અમેરિકાના પ્રવાસને લઈને તેમની આલોચના શરુ થઇ ગઈ હતી, જોકે કમલએ જવાબ આપતા કહ્યું હતું કે તેમને એક દુઃખદ પરિસ્થિતિને કારણે આ યાત્રા કરવી પડી હતી, આ પછી તેમણે સાંસદ પદ પરથી રાજીનામુ આપી દીધું છે કમલએ કહ્યું કે સપ્ટેમ્બરમાં તેના પિતાનું નિધન થયું અને તેના થોડા દિવસ બાદ જ તેના કાકાનુ નિધન થયુ હતુ, તે મૃત્યુના સમયે અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકી ના હોવાના કારણે સંસદીય સત્ર સમાપ્ત થયા પછી તે શ્રદ્ધાજંલી આપવા 23 ડિસેમ્બરે કેનેડાથી નીકળી હતી અને 31 ડિસેમ્બરે પરત ફરી હતી.દિલ્લીમાં જન્મેલી કમલએ નર્સિંગની ટ્રેનિંગ લીધી છે, તે કેનેડાની પહેલી સાંસદ છે જે કોરોના થી સંક્રમિત થઇ હતી, તેમણે કહ્યું કે તેઓ vaccination નો ભાગ બનશે અને તેમના થી બનતી બધી જ મદદ કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">