Lottery jackpot: આને કહેવાય નસીબ! બીચ પર વેકેશન માણી રહ્યુ હતુ આ કપલ, અચાનક લાગી ગઇ 5 કરોડની લોટરી

લોટરી જીતનાર વ્યક્તિની પત્નીએ કહ્યું, “અમને ખબર નથી કે અમે આટલા પૈસાનું શું કરીશું, તેથી અમે પહેલા નાંણાકીય સલાહકાર પાસે જવા માંગીએ છીએ. અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમે આ નાણાંનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીએ. "

Lottery jackpot: આને કહેવાય નસીબ! બીચ પર વેકેશન માણી રહ્યુ હતુ આ કપલ, અચાનક લાગી ગઇ 5 કરોડની લોટરી
Couple win 5 crore lottery jackpot while on vacation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 8:34 AM

Lottery jackpot: કહેવાય છે ને કે ‘ઉપર વાલા જબ ભી દેતા હે છપ્પર ફાડકે દેતા હે.’ ઘણી વાર બને છે કે વ્યક્તિ પોતાના જીવન અને કામમાં મશગુલ હોય અને એને ખબર પડે કે તેની કિસ્મત બદલાઇ ગઇ છે. આવી જ એક મોટી ખુશખબરી એક કપલને મળી જ્યારે તેઓ બીચ પર વેકેશન મનાવી રહ્યા હતા. તેઓ મસ્ત ફરી રહ્યા હતા અને અચાનકથી તેમને ખબર પડી કે તેમને 5 કરોડની લોટરી લાગી ગઇ છે. આ ખુશ ખબર મળવાને કારણે તેમનું વેકેશન હંમેશા માટે યાદગાર બની ગયુ.

જેકપોટ લોટરી જીતનાર દંપતીએ કહ્યું કે તેઓ તેમના તાજેતરના વેકેશનને ક્યારેય ભૂલશે નહીં. તેમણે વેકેશનમાં લોટરીની ટિકિટ લીધી, જેણે $ 700,000 થી વધુનું જેકપોટ ઇનામ મેળવ્યું. જો કે, આ ક્વીન્સલેન્ડ દંપતીએ તેમની ઓળખ જાહેર કરી નથી. તેણે લોટરીના અધિકારીઓને કહ્યું કે તેએ કેર્ન્સમાં રજા પર હતા તે દરમિયાન તેમણે બીચ સ્ટોર પર ગોલ્ડ લોટો માટે લોટરીની ટિકિટ ખરીદી.

આ પછી તેની ટિકિટ નંબર 33-15-22-24-18-14 ડ્રોની સંખ્યા સાથે સંપૂર્ણપણે મેળ ખાતી હતી. જેના કારણે તેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું. મહિલાના પતિએ અધિકારીઓને જણાવ્યું હતું કે, અમે ગઈકાલે રાત્રે ધ લોટ એપ પર ટિકિટ ચેક કરી હતી. તેમણે કહ્યું, “અમે તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં. અમે વિચાર્યું કે તે કોઈ પ્રકારની ભૂલ હોવી જોઈએ. અમારી સાથે આવું કશું બન્યું નથી, તેથી તે સ્વપ્ન જેવું લાગ્યું.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ દંપતીએ કહ્યું કે તેઓ પોતાની જીત સાથે જવાબદારી પૂર્વક વર્તવાનો પ્રયત્ન કરશે. તે જ સમયે, લોટરી જીતનાર વ્યક્તિની પત્નીએ કહ્યું, “અમને ખબર નથી કે અમે આટલા પૈસાનું શું કરીશું, તેથી અમે પહેલા નાંણાકીય સલાહકાર પાસે જવા માંગીએ છીએ. અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમે આ નાણાંનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીએ. ” આ વાર્તા સાંભળ્યા પછી કેટલાક લોકો એક જ વાત કહી રહ્યા છે કે તેને નસીબ કહેવાય.

આ પણ વાંચો –

Petrol Diesel Price: ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, સ્થાનિક ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે આ નિર્ણય લીધો

આ પણ વાંચો –

વિદેશ મંત્રી એસ જયશંકર CDS બિપિન રાવતના નિવેદન સાથે અસંમત, કહ્યું ભારત સંસ્કૃતિઓના સંઘર્ષને સ્વીકારતું નથી

આ પણ વાંચો – 

Bollywood news: એકબીજાનો હાથ પકડીને ડિનર ડેટ પર ગયા અર્જુન-મલાઇકા, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">