વિશ્વમાં કોરોના વાઈરસના કેરથી 8900થી વધુનાં મોત, કુલ 2.18 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

વિશ્વમાં કોરોના વાઈરસના કેરથી 8900થી વધુનાં મોત, કુલ 2.18 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. જેને લઈ અનેક દેશોમાં લૉકડાઉનની સ્થિતિ છે. વિશ્વમાં અત્યાર સુધી 8900થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે 2.18 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 84 હજાર 700થી વધુ લોકો સાજા પણ થઈ ગયા છે. આ પણ વાંચો: કોરોના વાયરસ: શ્રીનગરમાં પ્રથમ કેસ પોઝિટિવ, માતા વૈષ્ણોદેવી યાત્રા બંધ કરવામાં […]

TV9 Webdesk11

|

Mar 19, 2020 | 4:36 AM

કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. જેને લઈ અનેક દેશોમાં લૉકડાઉનની સ્થિતિ છે. વિશ્વમાં અત્યાર સુધી 8900થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે 2.18 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 84 હજાર 700થી વધુ લોકો સાજા પણ થઈ ગયા છે.

આ પણ વાંચો: કોરોના વાયરસ: શ્રીનગરમાં પ્રથમ કેસ પોઝિટિવ, માતા વૈષ્ણોદેવી યાત્રા બંધ કરવામાં આવી

મોતના આંકડાની વાત કરીએ તો ચીનમાં 3237, ઈટાલીમાં 2900થી વધુ, ઈરાનમાં 1135, સ્પેનમાં 638, ફ્રાન્સમાં 264, યુએસએમાં 152, દક્ષિણ કોરિયામાં 91, યુકેમાં 104, નેધરલેન્ડમાં 58, જર્મનીમાં 28 અને ભારતમાં ત્રણ લોકોનાં મોતથી હડકંપ મચ્યો છે. તમામ દેશો એ પ્રયત્નોમાં લાગેલા છે કે આખરે કોરોનાથી કેવી રીતે બચી શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati