ચીનથી આવેલી PPE કીટ નીકળી ખરાબ, ભારત જ નહીં અન્ય દેશમાં પણ થયું આવું!
દેશ અને દુનિયામાં કોરોના વાઈરસનું સંકટ છે. ઉદ્યોગ અને ધંધાઓ બંધ હોવાથી પીપીઈ કીટનું ઉત્પાદન વધારે માત્રામાં થઈ શકતું નથી. આ બાજુ ચીન છેતરપિંડી કરી રહ્યું છે. ચીને ઘણાં બધા દેશમાં મદદના બહાને છેતરપિંડી કરી છે. ભારતે પણ ચીનની એ સમયે મદદ કરી હતી જ્યારે ચીનમાં સૌથી વધારે કોરોના વાઈરસના દર્દીઓ હતા અને ચીન આ […]
દેશ અને દુનિયામાં કોરોના વાઈરસનું સંકટ છે. ઉદ્યોગ અને ધંધાઓ બંધ હોવાથી પીપીઈ કીટનું ઉત્પાદન વધારે માત્રામાં થઈ શકતું નથી. આ બાજુ ચીન છેતરપિંડી કરી રહ્યું છે. ચીને ઘણાં બધા દેશમાં મદદના બહાને છેતરપિંડી કરી છે. ભારતે પણ ચીનની એ સમયે મદદ કરી હતી જ્યારે ચીનમાં સૌથી વધારે કોરોના વાઈરસના દર્દીઓ હતા અને ચીન આ વાઈરસ સામે ઝઝુમી રહ્યું હતું. હવે ચીનમાં ઓછા કેસ સામે આવી રહ્યાં છે ત્યારે ચીને ભારતને જે પીપીઈ કીટ મોકલાવી છે તે અડધાથી વધારે ખરાબ હાલતમાં છે. જેનો ઉપયોગ કરી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે પીપીઈ કીટ ડોક્ટર્સ અને કોરોનાના દર્દીના સીધા સંપર્કમાં આવનારા તમામને પહેરવી જરૂરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આજે 58 નવા દર્દીઓ સાથે કુલ કેસ 929 થયા, 73 લોકોએ કોરોના સામે જીત્યો જંગ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો