બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનથી હડકંપ, શું છે આરોગ્ય નિષ્ણાંતોના મંતવ્યો ?

બ્રિટનમાં કોરોના વાયરસનો વધુ એક નવો સ્ટ્રેન મળવાથી વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે.આ વચ્ચે બ્રિટનના સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાથી યાત્રા કરીને આવેલા અમુક લોકોના સંપર્કમાં આવનારા લોકોમાંથી કોરોના વાયરસના એક નવા વેરિયન્ટની ખબર પડી છે. ત્યારબાદ છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ આફ્રિકાથી આવનારા તમામ લોકોને હોમ આઇસોલેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો બ્રિટને […]

બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનથી હડકંપ, શું છે આરોગ્ય નિષ્ણાંતોના મંતવ્યો ?
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: May 22, 2021 | 11:26 AM

બ્રિટનમાં કોરોના વાયરસનો વધુ એક નવો સ્ટ્રેન મળવાથી વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે.આ વચ્ચે બ્રિટનના સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાથી યાત્રા કરીને આવેલા અમુક લોકોના સંપર્કમાં આવનારા લોકોમાંથી કોરોના વાયરસના એક નવા વેરિયન્ટની ખબર પડી છે. ત્યારબાદ છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ આફ્રિકાથી આવનારા તમામ લોકોને હોમ આઇસોલેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો બ્રિટને દક્ષિણ આફ્રિકાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

બ્રિટનમાં ઝડપથી ફેલાતા નવા સ્ટ્રેન બાદ, હવે જ્યારે કોરોના વાયરસનો વધુ એક સ્ટ્રેન સામે આવ્યો છે, જે ખૂબ સંક્રમણ છે. ત્યારે આ નવા સ્ટ્રેનના 2 કેસ સામે આવ્યા છે. મહત્વનું છે કે, કોરોનાના નવા વેરિયેન્ટે જે રીતે બ્રિટનને નુકસાન પહોંચાડ્યું છે. તે જ રીતે દક્ષિણ આફ્રિકામાં પણ આ બિમારી ઝડપથી ફેલાઇ રહી છે. જોકે ત્યાંના નિષ્ણાત ડોક્ટરોના મતે હાલમાં બનાવાયેલી વેક્સિન આ નવા સ્ટ્રેનમાં ઉપયોગી રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">