કોરોના: વિશ્વભરમાં એક જ દિવસમાં 86 હજાર કેસ વધ્યા, કુલ 27.18 લાખ કેસ

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 86 હજાર કેસ વધ્યા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 27.18 લાખ થઈ ગયો છે અને નવા 6,700 મોત સાથે મોતનો કુલ આંકડો 1,90,630 પર પહોંચી ગયો છે. જ્યારે 7.45 લાખ લોકો સાજા પણ થયા છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી […]

કોરોના: વિશ્વભરમાં એક જ દિવસમાં 86 હજાર કેસ વધ્યા, કુલ 27.18 લાખ કેસ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 3:55 PM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 86 હજાર કેસ વધ્યા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 27.18 લાખ થઈ ગયો છે અને નવા 6,700 મોત સાથે મોતનો કુલ આંકડો 1,90,630 પર પહોંચી ગયો છે. જ્યારે 7.45 લાખ લોકો સાજા પણ થયા છે.

More than 23.31 million people worldwide are affected by Corona

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2,325 લોકોનાં મોતથી હાહાકાર મચી ગયો છે. પોઝિટિવ કેસનો આંકડો 8.80 લાખ પર પહોંચી ગયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે ફ્રાન્સમાં એક જ દિવસમાં 516 લોકોનાં મોત થયા છે. જ્યારે યુકેમાં 638 લોકોનાં મોત થયા છે તો ઈટાલીમાં નવા 464 મોત સાથે મોતનો આંકડો 25,549 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 440 મોત સાથે મોતનો આંકડો 22,157 પર પહોંચી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">