WHOએ ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જણાવ્યું કે કોણ-ક્યારે પહેરે ફેસ માસ્ક

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોના વાઈરસ મહામારી દરમિયાન ફેસ માસ્ક પહેરવાને લઈ જાહેર કરેલી ગાઈડલાઈનને અપડેટ કરી છે. WHOનું કહેવું છે કે ભીડવાળી જગ્યા જ્યાં કોરોના વાઈરસ ફેલાયેલો છે. ત્યાં દરેક લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે, જેથી વાઈરસ ફેલાવવાનું જોખમ ઓછુ કરી શકાય છે. Web Stories View more પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે […]

WHOએ ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જણાવ્યું કે કોણ-ક્યારે પહેરે ફેસ માસ્ક
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:17 PM

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોના વાઈરસ મહામારી દરમિયાન ફેસ માસ્ક પહેરવાને લઈ જાહેર કરેલી ગાઈડલાઈનને અપડેટ કરી છે. WHOનું કહેવું છે કે ભીડવાળી જગ્યા જ્યાં કોરોના વાઈરસ ફેલાયેલો છે. ત્યાં દરેક લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે, જેથી વાઈરસ ફેલાવવાનું જોખમ ઓછુ કરી શકાય છે.

પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?

WHOએ ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જણાવ્યું કે કોણ-ક્યારે પહેરે ફેસ માસ્ક Komal Jhalaખાસ નોંધ :આ વિડીયોમાં ભૂૂલથી ભારતમાં 67 લાખ કેસ છે તેવી વાત કરવામાં આવી છે. હકીકતમાં આ આંકડો પૂરી દુનિયામાં પોઝિટિવ કેસોની સંખ્યાનો છે.આ આંકડા ની ગલતફેમી માટે માફ કરશો. #TV9News #TV9Live #WHO #WHOGuidline #Corona #Masks #Covid19

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, ६ जून, २०२०

ઉલ્લેખનીય છે કે દુનિયભરમાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસનો આંકડો 67 લાખની પાર પહોંચ્યો છે. ત્યારે WHOએ માસ્ક કોને પહેરવું જોઈએ, ક્યારે પહેરવું જોઈએ તેને લઈને ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1. સરકાર જનતાને તે જગ્યા પર માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરે, જ્યાં વાઈરસનું સંક્રમણ ખુબ વધારે હોય.

2. તે જગ્યાઓ પર જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ હોય, જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ, દુકાનો અને ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું અનિવાર્ય હોવું જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3. કોમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા વિસ્તારોમાં 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો અથવા ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોએ મેડિકલ માસ્ક પહેરવું જોઈએ.

4. WHOએ ગેર-મેડિકલ ફેબ્રિક માસ્કને લઈ પણ ગાઈડલાઈન જાહેર કરી છે. તે મુજબ માસ્કમાં અલગ અલગ પ્રકારના મટિરિયલના ઓછામાં ઓછા ત્રણ સ્તર હોવા જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">