કોરોના વાઈરસને લઈને ચીનથી આવ્યા સારા સમાચાર, વાંચો વિગત

કોરોના વાઈરસને લઈને એક સારા સમાચાર ચીનમાંથી આવ્યા છે. ચીનમાં હજારો લોકો આ વાઈરસની ચપેટમાં આવ્યા છે અને તેના લીધે આ બિમારીનો ડર લોકોમાં વધી રહ્યો છે. આ બાજુ આ બિમારીને લઈને એક સારા સમાચાર પણ ચીનથી આવ્યા છે અને અત્યારસુધીમાં 10,844 લોકોને ઠીક થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રવિવારના રોજ 1425 લોકોને […]

કોરોના વાઈરસને લઈને ચીનથી આવ્યા સારા સમાચાર, વાંચો વિગત
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 3:35 PM

કોરોના વાઈરસને લઈને એક સારા સમાચાર ચીનમાંથી આવ્યા છે. ચીનમાં હજારો લોકો આ વાઈરસની ચપેટમાં આવ્યા છે અને તેના લીધે આ બિમારીનો ડર લોકોમાં વધી રહ્યો છે. આ બાજુ આ બિમારીને લઈને એક સારા સમાચાર પણ ચીનથી આવ્યા છે અને અત્યારસુધીમાં 10,844 લોકોને ઠીક થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રવિવારના રોજ 1425 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 1770 લોકોના મોત નીપજ્યા છે. કુલ કેસની સંખ્યા 70,548 નોંધાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

China reports 139 more virus deaths in hard-hit province china ma corona virus na karan e 24 kalak ma vadhu 139 loko na mot

આ પણ વાંચો :   LRD ભરતી વિવાદનો અંતઃ બિન-અનામત વર્ગ દ્વારા આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત, જો સરકાર ફેરફાર કરશે તો…

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પ્રાપ્ત જાણકારી અનુસાર રવિવારના રોજ ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ દ્વારા જાણકારી આપવામાં આવી કે ફક્ત રવિવારના રોજ જ 105 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 2048 નવા કેસ નોંધાયા છે. જેમાંથી મોટાભાગના કેસ હુબેઈ શહેરમાં નોંધાયા છે.  જે રીતે લોકોની સારવારમાં ચીનને સફળતા મળી રહી છે તેને જોવા જઈએ તો એક તે વિશ્વ માટે સારા સમાચાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચીનમાં આ વાઈરસ આવ્યા બાદ અન્ય દેશપણ તેની ચપેટમાં આવ્યા છે. ચીનમાં 1770 લોકોના મોત નીપજ્યા છે જ્યારે ચીનની બહાર અંદાજે 30 લોકોના મોત નીપજ્યા છે. જેમાં તાઈવાન, જાપાન, ફિલીપાઈન્સ, હોંગકોંગનો સમાવેશ થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">