Alibabaનાં માલિક જેક-માને મોટો ઝટકો, અલીબાબા અને આંટ ગ્રુપને હસ્તગત કરી લેશે ચીન

Jack Maનાં Alibaba અને Ant Groupની તપાસ એવા સમયે સામે આવી છે જ્યારે ચીન દેશના ઇન્ટરનેટ ક્ષેત્રના પ્રભાવની ઝીણવટથી તપાસ કરી રહ્યું છે.

Alibabaનાં માલિક જેક-માને મોટો ઝટકો, અલીબાબા અને આંટ ગ્રુપને હસ્તગત કરી લેશે ચીન
ફાઇલ ફોટો : Alibabaના માલિક જેક-મા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 12, 2021 | 6:20 PM

Alibabaના માલિક જેક-માને ચીને બીજો મોટો ઝટકો આપ્યો છે. ચીન સરકારનાં Alibaba અને Ant Groupને હસ્તગત કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર ચીન સરકાર જેક-માના અલીબાબા અને આંટ ગ્રુપને રાષ્ટ્રીયકૃત કરવાની તૈયારી કરી રહી છે. જેક-માનાં અલીબાબા અને આંટ ગ્રુપની તપાસ એવા સમયે સામે આવી છે જ્યારે ચીન દેશના ઇન્ટરનેટ ક્ષેત્રના પ્રભાવની ઝીણવટથી તપાસ કરી રહ્યું છે.

માર્કેટ રેગ્યુલાઇઝેશન બહાને ચીન લાવ્યું નવા નિયમ ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સ અનુસાર રાજ્ય સરકાર તરફથી મળેલા આદેશ પ્રમાણે માર્કેટ રેગ્યુલાઇઝેશન માટે પ્રશાસન અલીબાબાની તપાસ કરી રહ્યું છે. ગયા મહિને ચીને ઉદ્યોગોમાં પ્રતિસ્પર્ધી વિરોધી પ્રથાઓ પર રોક લગાવા માટે નિયમો બહાર પાડ્યા હતા, જેમ કે વેપારીઓ સાથે વિશિષ્ટ કરાર પર હસ્તાક્ષર કરવા અને હરીફોને પછાડવા માટે સબસિડીનો ઉપયોગ કરવો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જેક-માએ કરી હતી ચીન સરકારની નિંદા રસપ્રદ વાત એ છે કે, જેક-માએ 24 ઓક્ટોબરના રોજ શાંઘાઇમાં ચીનની અમલદારશાહી પ્રણાલીની ટીકા કરતા એક ભાષણ આપ્યું હતું, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચીનની અમલદારશાહી નવીનતાને અવરોધે છે. જેક-માએ ચીનના બેંકિંગ નિયમોને “વૃદ્ધ લોકોની ક્લબ” સાથે સરખાવ્યા હતા. જેક-માના આ નિવેદનથી ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી નારાજ થઈ હતી.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ભાષણ બાદ જેક-મા સાર્વજનિક સ્થળો પર દેખાયા નથી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">