ચીનમાં કોરોના વાયરસના કારણે 24 કલાકમાં વધુ 139 લોકોના મોત

ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવી રાખ્યો છે. આ બિમારીથી મોતની સંખ્યા 1,523 થઈ ગઈ છે. માત્ર શુક્રવારે જ આ બિમારીથી ચીનમાં 139 લોકોના મોત થયા છે. કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા હુબેઈ પ્રાંતમાં આ બિમારીએ 2,420 નવા લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. China reports 139 more virus deaths in hard-hit province: AFP news agency.#TV9News #coronavirus #CoronavirusOutbreak […]

ચીનમાં કોરોના વાયરસના કારણે 24 કલાકમાં વધુ 139 લોકોના મોત
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 4:20 AM

ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવી રાખ્યો છે. આ બિમારીથી મોતની સંખ્યા 1,523 થઈ ગઈ છે. માત્ર શુક્રવારે જ આ બિમારીથી ચીનમાં 139 લોકોના મોત થયા છે. કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા હુબેઈ પ્રાંતમાં આ બિમારીએ 2,420 નવા લોકોને પોતાની ઝપેટમાં લીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચીનના નેશનલ હેલ્થ કમીશનના અધિકારીઓએ કહ્યું કે શુક્રવારે હુબેઈ પ્રાંતમાં આ બિમારીથી 139 લોકોના મોત થયા છે અને મોતનો આંકડો 1,523એ પહોંચ્યો છે. ચીનના વુહાનમાં નવી હોસ્પિટલમાં ભરતી નોવેલ કોરોના વાયરસ નિમોનીયાના દર્દીની સંખ્યા 1 હજાર સુધી પહોંચી ગઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રકોપ શરૂ થયા પછી ચીનના આનન-ફાનનમાં આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં ગંભીર રીતે પીડિત લોકોની સ્થિતી સ્થિર બનેલી છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે તેમના 1,716 સ્વાસ્થ્ય કર્મચારી કોરોના વાયરસની ઝપટમાં આવી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું માનસિક-શારીરિક શ્રમના કારણે આરોગ્‍ય બગડે, ખર્ચનું પ્રમાણ વધશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">